________________
૨૦૪
પૂજાસંગ્રહ સાથે
છ હૈી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણ્ય શ્રીમતે અહંતે જલં ચંદનું પુષ્પ ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા.
બીજી સિદ્ધપદ પૂજા
દુહા ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ટ કમ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. ૧
તારી
( ગુણ રસિયા–એ દેશી ) શ્રી સિદ્ધપદ આરાધિયે રે,
ક્ષય કીધાં અડ કમ રે; શિવ વસિયા. પણે દ્રવ્ય-ગુણ–પર્યાયે કરી ધ્યાન કરવાથી દેવપાળ વગેરે સુખી થયા છે અને સૌભાગ્યલક્ષ્મીપદ–મોક્ષપદને પામ્યા છે ૭
મંત્રને અથ– હી શ્રી એ મંત્રાક્ષર છે. પરમાત્મા, અનંતાનંત જ્ઞાનશક્તિવાળા, જન્મ–જરા-મૃત્યુને નિવારનાર, શ્રી અરિહંતના જલ–ચંદન-પુષ્પ-ધૂપ-દીપ-અક્ષત-નૈવેધ અને ફળવડે અમે પૂજા કરીએ છીએ.
દુહાને અર્થ–જેઓનાં અનંત ગુણો નિર્મળ થયા છે, જેઓ સહજ સ્વરૂપની ઉજજવળતાને પામેલા છે, જેઓ આઠ કર્મરૂપ મળને ક્ષય કરી સિદ્ધિપદને પામ્યા છે, તેમને મારે નમસ્કાર થાઓ. ૧
વાળનો અથ જેમણે આઠ ય કર્મોને ક્ષય કર્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org