________________
વીશસ્થાનકની પૂજા–સાથે પંચ કલ્યાણક વાસરે, ત્રિભુવન થાય ઉદ્યોત રે; દેષ અઢાર રહિત પ્રભુ, તરણતારણ જગ પત રે. મીe ૩ લકાય ગોકુળ પાળવા, મહાપ કહેવાય રે;
યોપડહ વજડાવવા, મહામાહણ જગતાય રે. શ્રી ૪ ભદધિ પાર પમાડતા, ચેાથે વર્ગ દેખાવે રે; ભાવનિર્ધામક વિવા, મહાસત્થવાહ સેહા રે. શ્રી પ અસંખ્ય પ્રદેશ નિર્મળ થયા, છતી પર્યાય અનંતા રે; નવનવા યની વર્તાના, અનંત અનંતી જાણુતા રે, શ્રી ૬ પિંડ પદસ્થ રૂપસ્થમાં, દ્રવ્ય-ગુણ-પર્યાયે થાયા રે; દેવપાળાદિ સુખી થયા, સૌભાગ્યલક્ષ્મીપદ પાયા રે, શ્રીe ૭
જેમના પાંચ કલ્યાણક વખતે ચૌદ રાજલેકમાં સર્વત્ર ઉદ્યોત થાય છે, જે પ્રભુ અઢાર દોષથી રહિત છે અને તરણતારણ હોવાથી જગતમાં વહાણ સમાન છે. ૩
છકાય જરૂપ ગેકુળ-જીવસમૂહને પાળનાર હોવાથી જે મહાપ કહેવાય છે અને જે જગતાત દયાને પડતું વજઢાવનાર હોવાથી મહામાહણ કહેવાય છે ૪
સંસારસમુદ્રને પાર પમાડનાર હોવાથી જે ભાવનિર્યામક કહેવાય છે અને જગતના જીવોને મેક્ષમાર્ગે લઈ જતા હોવાથી મહાસાર્થવાહ કહેવાય છે. પણ
જેમના અસંખ્ય આત્મપ્રદેશે નિર્મળ થયા છે, વળી નવા નવા યની અનંતી વર્તાનાને જાણનાર હોવાથી જેમના પ્રગટ થયેલા અનંત પર્યાયે કહેવાય છે. ૬
એવા અરિહંત પરમાત્માનું પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org