________________
બારવ્રતની પૂજા સાથે
૧૭૭ મુને સંસાર શેરી વિસરી રે લોલ,
જિહાં બાર પાડોશી ચાડ જે;
નિત્ય રહેવું ને નિત્ય વઢવાડ જે. મુને ૧ ફળ તંબેળ અન્ન ઉપભોગમાં રે લોલ,
ઘર નારી ચિવર પરિબેગ જે; કરી માન નમું નિત્ય નાથને રે લોલ,
જેથી જાયે ભવોભવ શગ જે. મુને ૨ પ્રભુ પૂજા રચું અષ્ટમંગલે રે લોલ,
પરહાંસી તજી અતિરેષ જો; અતિ ઉભટ વેશ ન પહેરીએ રે લોલ,
નવિ ધરીએ મલિનતા વેશ જે. મુનેo ૩ આગમરૂપ અરિસે જોતાં અત્યંત દૂર શિવપુરનગર મેં જોયું છે. હે પ્રભુ! હું સંસારશેરી ભૂલી ગયો છું. મને ત્યાં જવાનું મન થતું નથી, જ્યાં બાર પાડોશી (પ્રથમના બાર કષાય રૂ૫) ચાડિયા વસે છે, નિરંતર તેની સાથે રહેવાથી વઢવાડ થાય છે. ૧
ફળ તંબેળ અને અન્ન વગેરે જે વસ્તુ એકવાર ભેગમાં આવે તે ઉપભેગ કહીએ. અને ઘર, સ્ત્રી અને વસ્ત્ર વગેરે જે વારંવાર ઉપભેગમાં આવે તે પરિભેગ કહેવાય. આ ઉપભેગ અને પરિભેગનું પરિમાણ કરીને હું નાથને હંમેશા નમસ્કાર કરું કે જેથી ભાભવના શેક–સંતાપ નાશ પામે. ૨
અષ્ટમંગળ આલેખી પ્રભુની પૂજા કરું અને પારકાની હાંસી કરવાનું અને અત્યંત ક્રોધ કરવાનું રાજી દઉં. શ્રાવકોએ અતિ ઉદૂભટ–પિતાની સ્થિતિને ન છાજે તે વેષ ન પહેર તેમજ મલિન વેબ પણ ન પહેરવે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org