________________
બારવ્રતની પૂજા સાથે
૧૭૩
૩% હૈ1 શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા, ષષ્ઠત્રને સાતમી પુષ્પપૂજા
દહે ફૂલ અમૂલક મેઘ ક્યું, વરસાવી જિન અંગ; ગુણવ્રત ત્રણે તેહમાં, દિશિપરિમાણને રંગ. ૧
ઢાવી (રાગ સારંગ. દાયક દિલ વસિયાએ દેશી) મવસરણ સુરવર રચે રે, પૂજા ફૂલ અશેષ;
સાહિબ શિવ વસીયા. * રાયપણું સૂત્રમાં રે, કરે સૂર્યાભ વિશેષ. સાo
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે પૃ. ૧૫૬ માં આપેલ છે તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની ધૂપપૂજા કરીએ છીએ.
દુહાને અર્થ-અમૂલ્ય એવા ફૂલે વરસાદની જેમ પ્રભુના શરીર ઉપર વરસાવીને ત્રણ ગુણવતેમાંના દિશિપરિમાણુ નામના વ્રતને આનંદપૂર્વક આદરવું. ૧
ઢાળનો અર્થ છે સાહેબ ! આપ અત્યારે મેક્ષમાં જઈને વસ્યા છે. પરંતુ જ્યારે અહિં કેવલજ્ઞાન પામીને વિચરતા હતા તે વખતે દેવતાઓએ સમવસરણની રચના કરી હતી. સમસ્ત પ્રકારના પુખેથી આપની પૂજા કરી હતી. તે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org