________________
પૂજાસંગ્રહ સાથે
શ્રી શુભવીર જિનેશ્વર ભકતે,
સાસયસુખ શિવમંદિરીએ રે. ચિત્ત
કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુકદ્વાદશત્રતધરા: શ્રાદ્ધાઃ મૃત વણિતા, આનંદાદિકદિમિતાઃ સુરભવ ત્યફવા મિષ્યતિ વૈ; મોક્ષ તદુવ્રતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કર, પેન વં તક૯પપાદપલાસ્વાદ કષિ સ્વયમૂ. ૧
૩. 6 શ્રી ધરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાર્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પમાલા યજામહે હા. ચતુથવ્રતે પાંચમી દીપક પૂજા
દુહે ચાથું ઘત હવે વરણવું, દીપક સમ જસ જાત;
કેવળદીપક કારણે, દીપકનો ઉદ્યોત, ૧ વતની શાખાઓ ઘણી વિસ્તાર પામે છે. શ્રી શુભવીર પરમાત્માની ભક્તિથી શિવમંદિરમાં નિવાસ કરવા રૂપ શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ૭
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ ૧૬ માં આપેલ છે, તે મુજબ જાણવો. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની પુષ્પમાલાથી પૂજા કરીએ છીએ.
દહાને અર્થ–હવે હું ચોથા વ્રતનું વર્ણન કરું છું. જેની દીપક સમાન ત છે. કેવળજ્ઞાન રૂપી દીપક પ્રગટાવવા માટે પ્રભુની પૂજામાં દીપકને ઉદ્યોત કર. ૧
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org