SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પૂજાસંગ્રહ સાથે મંત્રભેદ રહેનારી ન કીજે, અછતી આળ હર્યો રે; મેo ફૂટ લેખ મિથ્યા ઉપદેશે, વ્રતકે પાણી ઝર્યો રે, મેo ૫ કમળ શેઠ એ વ્રતમેં સુખિયે, જઠસેં નંદ કો રે, મેo શ્રી શુભવીર વચન પરતીત, કલાવૃક્ષ ફળે રે. મા૦ ૬ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતકાદશત્રતધરા: શ્રાદ્ધા શ્રતે વર્ણિતા, આનંદાદિકદિમિતા: સુરભવ ત્યફવા ગમિષંતિ વૈ; મેક્ષ તવ્રતમાચસ્વ સુમતે ! ચૈત્યાભિષેક કુરુ, યેન વં તક૫પાદપફલાસ્વાદ કરાષિ સ્વયમ, ૧ ૩ હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણ્ય શ્રીમતે વીર જિનેન્દ્રાય વાસં યજામહે સ્વાહા. આ બીજા વ્રતના પાંચ અતિચાર કહે છે–૧ મંત્રભેદ ન કર (કેઈની વાત પ્રગટ ન કરવી), ૨ પિતાની સ્ત્રીએ કરેલ ગુપ્ત હકીકત કેઈને ન કહેવી, ૩ કેઈને બેટું કલંક ન દેવું, ૪ ઓટો લેખ ન લખવે, ૫ બેટો ઉપદેશ ન આપે. આ અતિચારે જે સેવવામાં આવે તે વ્રતનું પાણી ઝરી જાય છે. ૫ કમળશેઠ એ વ્રતનું પાલન કરવાથી સુખી થયા. અને નંદ વણિક જૂઠ બેલવાથી દુઃખી થયા. શ્રી શુભવીર પરમાત્માના વચનના વિશ્વાસથી શ્રાવકધર્મરૂપ કલ્પવૃક્ષ ફલે છે. ૬ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ૦ ૧૫૬માં છે તેમાં આપેલ પ્રમાણે જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની વાસક્ષેપથી પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy