________________
૧૬૦,
પૂજાસંગ્રહ સાથે
૩ હૈી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જમ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા. દ્વિતીયત્રતે ત્રીજી વાસપૂજા
દુહ
ઢાળ ત્રીજી (રાગ ભૈરવી) (યમુનામાં જઈને પડયો રે બાળ મારો યમુનામાં જઈને પડ–એ દેશી) મુક્તિસેં નઈ મળ્યો રે, મોહન મેરે મુક્તિસેં જાઇ મળે; મેહસે ફક્યું ન ડર્યો રે, મેહન મેરે મુક્તિસે જઈ મળ્યા. નામકરમ નિરણા હેતે, ભક્તકે ભાવ ભર્યો રે મેo ઉપદેશી શિવમંદિર પહેતા, તે સે બનાવ ઠયો રે, મેo ૨
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–અમે પ્રભુની ચંદનથી પૂજા કરીએ છીએ.
દુહાને અર્થ-કેશર અને બરાસ ઘસી તેને સૂકવી, તેનું ચૂર્ણ કરી સુગંધી પુપથી વાસિત કરવું. આવા ઘણું સુગંધી વાસક્ષેપથી જગત દયાળ પ્રભુની પૂજા કરવી. ૧ - હાથીને અથ–મારા મનમોહન પ્રભુ મુક્તિમાં જઈને તેને મળી ગયા. પણ તે પ્રભુ મહથી કેમ ડર્યા નહિ? એ આશ્ચર્ય છે. તીર્થંકર નામકર્મ અપાવવા માટે ઉપદેશદ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org