________________
બારવ્રતની પૂજા સાથે
૧પલ લૌકિક દેવ ગુરુ મિથ્યાત્વ, ત્યાશી ભેળે રે, તુજ આગમ સુણતાં આજ, હેય વિરછેદે રે, ચોમાસે પણ બહુ કાજ, જય પાછું રે, પગલે પગલે મહારાજ, વ્રત અજવાળું રે. આ૦ ૫ એક ધાસમાંહે સે વાર, સમરું તુમને રે, ચંદનબાળા ક્યું સાર, આપ અમને રે; માછી હરિબળ ફળદાય, એ વ્રત પાળી રે, શુભવીર ચરણ સુપસાય, નિત્ય દીવાળી રે. આવો૦ ૬
- કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વણિતા, આનંદાદિકદિમિતા: સુરભવં ત્યા ગમિયંતિવૈ,
મક્ષ તદુવ્રતમાચરસ્વ સુમતે ચૈત્યાભિષેકં કુરુ, યેન – બતક પાદપકલાસ્વાદ કષિ સ્વયમ ૧ ઉપર અતિભાર ન ભરે અને તેમના ચારા–પાણીને વિચ્છેદ ન કરે. ૪
લૌકિક દેવ-ગુરુ મિથ્યાત્વ ત્યાશી ભેદે છે, તમારાં આગમ સાંભળવાથી તેને ત્યાગ થાય છે, જેમાસામાં પણ ઘણું કામમાં જયણું પાછું અને હે મહારાજ! પગલે પગલે આ પ્રથમ વ્રતને ઉજજવળ રાખું.
પ ણ હે પ્રભુ ! એક શ્વાસે શ્વાસમાં સેંકડે વાર તમને યાદ કરું અને કહું છું કે–ચંદનબાળાની જેમ સાર–શ્રેષ્ઠ કેવળજ્ઞાન અમને આપ. હરિબળમાછી ફળદાયક એવા આ પ્રથમવ્રતનું પાલન કરી સુખ પામ્યા. શ્રી શુભવીર પરમાત્માના ચરણના પસાયથી હંમેશા દીવાળી થાય—આનંદ થાય. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org