________________
૧૪
વખત વીશ સ્તવન કહીને પૂજે, એમ એક જ પંચતીર્થીની આગળ યથાશક્તિ ક્રિયા કરે તે પણ ચાલે. કારણ કે દ્રવ્ય થકી મશક્તને જો ભાવનુ બાહુલ્ય છે, તે તેને તેટલુ પણુ અત્યંત ફળદાયક થાય છે,
પ', પદ્મનિજયજી મ॰ કૃત નવપદ્મપૂજાની વિધિ પૂ ઉપાધ્યાયજી શ્રી યશેવિજયજી મ૦ કૃત નવપદ પૂજા પ્રમાણે જાણવી. તેમ જ પૂ॰ આત્મારામજી મ॰ કૃત સત્તરભેદીપૂજાની વિધિ. પૂર્વ ઉપાધ્યાયજી શ્રી સકલચદ્રજી મ કૃત સત્તરભેદી પૂજાની વિધિ પ્રમાણે જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org