________________
પૂજાસંગ્રહ સાથે
કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક,
ગષભમુખ્ય જિનાધિપવિત્રિતમ ; હદિ નિવેશ્ય જલૈંજિનપૂજન,
વિમલમાપ્ય કરેમિ નિજાત્મકમ. ૧ % હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુનું નિવારણુંય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે વાહા,
સાતમી પૂજા
નમિ વિનમિ વિદ્યાધરા, દોય કેડી મુનિરાય,
સાથે સિદ્ધિવધૂ વર્યા, શત્રુંજય સુપસાય. ૧ નમૂળ, પ૧ વિભાસ, પર વિશાળ, પ૩ જગતારણ અને ૫૪ અકલંક. આ નામે અર્થ નિષ્પન્ન છે. શ્રી શુભવિયજીના શિષ્ય વીરવિજયજી મહારાજ કહે છે કે-વિવેકપૂર્વક પ્રભુને ઓળખીએ. ૫
કાવ્ય તથા મંત્રનો અર્થ પ્રથમ પ્રજાને અંતે આપેલ છે તે મુજબ જાણ.
દહાને અથ–નમિ અને વિનમિ વિદ્યારે બે કોડ મુનિરાજની સાથે શત્રુંજયતીર્થના ઉત્તમ પ્રભાવથી સિદ્ધિવધૂ વર્યા–એક્ષપદ પામ્યા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org