________________
૧૧૮
પૂજાસંગ્રહ સાથે
અષભસેન જિન આદિ અસંખા,
તીર્થકર મુક્તિ સુખ પાવે; ગિરિ શિવવધૂ વરવા મંડપ એ ગિરિ,
શ્રી શુભવીર વચન સ ગાવે, ગિરિ૦ ૭
કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક,
A ગષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિતમ ; હદિ નિવેય જજિનપૂજન,
વિમલમાપ્ય કરેમિ નિજામકમ. ૧ તુ હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાર્ય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા.
ત્રીજી પૂજા
- -
-
-
-
-
-
નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા વિમળગિરદ, ભાવી ચાવીશી આવશે, પદ્મનાભાદિ જિણંદ, ૧
રાષભસેન વગેરે અસંખ્યાત તીર્થકરે આ તીથે મુક્તિસુખ પામ્યા છે. આ ગિરિ શિવવધૂને વરવા માટે મંડપ જેવે છે. આ પ્રમાણે શ્રી શુભવીર વચનના રસ વડે તીર્થના ગુણગાન કરે છે.
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ.
દુહાને અથ–આ વર્તમાન વીશીમાં શ્રી નેમિનાથ વિના ૨૩ પ્રભુ વિમળગિરિ પર પધાર્યા છે, તેમજ ભાવી વીશીમાં પદ્મનાભ આદિ તીર્થકરે આવશે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org