SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઋષભ જિનેશ્વર પૂજા રચાવે, પૂજાસ ગ્રહ સાથે નવ નવ નામ ગિરિગુણ ગાવે. Jain Education International ગિરિવર દર્શન વિરલા પાવે. ૧ હસકમળ ને મુક્તિનિલયગિરિ, સિદ્ધાચળ શતકૂટ કહાવે; ગિરિ ઢક કદમ ને કેિિનવાસે, લેાહિત તાલધ્વજ સુર ગાવે. ગિરિ ૨ ઢ‘કાદિક પંચ ફ્રેંક સજીવન, સુર નર મુનિ મળી નામ થપાવે; ગિરિ ચણખાણ જડીબુટી ગુફાઓ, રસકુંપિકા ગુરુ ઈહાં ખતાવે, ગિરિ ૩ જિનેશ્વરની પૂજા રચાવે છે અને નવા નવા નામેથી (અથવા નવ નવ નામાથી) ગિરિરાજના ગુણ્ણાનું ગાન કરે છે. ૧ આ તીર્થના ખીજા' નવ નામેા કહે છે:-૧૦ સહસ્રકમળ, ૧૧ મુક્તિનિલયગિરિ, ૧૨ સિદ્ધાચલ, ૧૩ શતકૂટ, ૧૪ ઢક, ૧૫ કદંબ, ૧૬ કેડિનિવાસ, ૧૭ લેાહિત, ૧૮ તાલધ્વજ, આ નામપૂર્વક દેવા ગુણગાન કરે છે. ૨ ઢાંક વગેરે પાંચ ટૂંક (૧૪ થી ૧૮) સજીવન (દી કાળ રહેનારી) કહેવાય છે. દેવ, મનુષ્ય અને મુનિઓએ મળીને આ નામ સ્થાપન કરેલાં છે. આ તીર્થ ઉપર રત્નાની ખાણ, જડીબુટ્ટીઓ, ગુફાએ અને રસ!'પિકાએ પણુ છે. એમ ગુરુમહારાજ બતાવે છે. ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy