________________
૧૧૪
પૂજાસંગ્રહ સાથે વિમળાચળ સિદ્ધરાજ ભગીરથ, પ્રણમીજે સિદ્ધક્ષેત્ર સુo છરી પાળી એણે ગિરિ આવી, કરીએ જન્મ પવિત્ર. સુo ૬ પૂજાએ પ્રભુ રીઝવું રે, સાધુ કાર્ય અનેક; સુo શ્રી શુભવીર હૃદયમાં વસજો, અલબેલા ઘડી એક, સુo ૭
કાવ્ય (દુતવિલંબિતવૃત્તમ ) ગિરિવર વિમલાચલનામકં,
ગષભમુખ્યજિનાધિપવિત્રિતમ હરિ નિવેશ્ય જલૈંજિનપૂજન,
વિમલમાય કરેમિ નિજાભકમ ૧
રૈવતગિરિ (ગિરનાર) એ આ તીર્થની પાંચમી ટૂંક હોવાથી એ પાંચમું નામ પ્રસિદ્ધિ પામેલ છે. ૫
છઠું નામ વિમળાચળ, સાતમું નામ સિદ્ધરાજ, આઠમું નામ ભગીરથ અને નવમું નામ સિદ્ધક્ષેત્ર છે, તેને પ્રણામ કરીએ. છરી? (૧ સચિત્ત પરિહારી, ૨ એકલઆહારી, ૩ પાદચારી, ૪ ભૂમિસંથારી, ૫ બ્રાચારી, ૬ આવશ્યક દાયવારી) પાળતાં આ ગિરિપર આવી-ચાત્રા કરી માનવજન્મને પવિત્ર કરીએ. ૬
પ્રભુની પૂજા કરી પ્રભુને પ્રસન્ન કરું અને મારા અનેક કાર્યોને સાધું, શ્રી શુભવિજયના શિષ્ય પં. વીરવિજયજી મહારાજ કહે છે, કે-હે અલબેલા પ્રભુ ! તમે એક ઘડી પણ મારા હૃદયમાં વસજે કે જેથી મારાં કાર્ય સિદ્ધ થાય. ૭
કાવ્યને અર્થ-અષભદેવ વગેરે જિનેશ્વરના ચરણથી પવિત્ર થયેલ વિમલાચલ નામના ગિરિને હૃદયમાં સ્થાપન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org