________________
૧૧૨
પૂજાસંગ્રહ સાથે
યાત્રા નવાણું જે કરે, ઉત્કૃષ્ટ પરિણામ; પૂજા નવાણું પ્રકારની રચતાં અવિચળ ધામ, ૪ નવ કળશે અભિષેક નવ, એમ એકાદશ વાર, પૂજા દીઠ શ્રીફળ પ્રમુખ, એમ નવાણું પ્રકાર, ૫
તાળી પહેલી
( મુંબખડાની દેશી ) યાત્રા નવાણું કરીએ સલુણ, કરીએ પંચ સનાત,
સુનંદાનો કંત નમેo ગણણું લાખ નવકાર ગણજે, દેય અદમ છદ સાત, સુo ૧ આપનાર નથી, કલિયુગમાં–પાંચમા આરામાં કલ્પવૃક્ષ સમાન આ તીર્થને પામીને મુક્તાફળથી મતીઓથી વધાવે. ૩
જે મનુષ્ય ઉત્કૃષ્ટ પરિણામથી આ તીર્થની નવાણું યાત્રા કરે અને નવાણું પ્રકારી પૂજા રચાવે તે અવિચલધામ-મોક્ષને પામે. ૪
દરેક પૂજામાં નવ કળશવડે નવ અભિષેક કરવા. એમ અગ્યાર પૂજામાં નવ-નવ અભિષેક કરવાથી નવાણું અભિષેક કરવા. પૂજા દીઠ શ્રીફળ વગેરે પણ નવ નવ ધરવા.એ રીતે નવાણું પ્રકાર સમજવા. ૫
ઢાળને અથ–આ શ્રી સિદ્ધાચલતીર્થની નવાણું યાત્રા કરીએ, અને તે પ્રસંગે પાંચ વખત સ્નાત્ર મહોત્સવ કરીએ. એક લાખ નવકારનું ગણણું ગણીએ, બે અઠ્ઠમ અને સાત છઠ્ઠની તપશ્ચર્યા કરીએ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org