SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પંચકલ્યાણક પૂજા સાથે ૧૦૫ અવનીતળ પાવન કરી મન અંતિમ ચોમાસું જાણ; મનડુંo સમેતશિખરગિરિ આવીયા મનો ચડતા શિવઘર પાન, મનડું પ શ્રાવણ શુદિ આઠમ દિને મનેo વિશાખાએ જગદીશ; મનડું અણસણ કરી એક માસનું મન સાથે મુનિવર તેત્રીશ. મનડું ૬ કાઉસ્સગ્નમાં મુક્તિ વર્યા મન સુખ પામ્યા સાદિ અનંત; મનડુંo એક સમય સમશ્રેણિથી મન નિ કર્મા ચઉ દષ્ટાંત, મનડુo ૭ વડે ઉપદેશ આપી અનેક જીવને તાર્યા. મનુષ્ય, સ્ત્રીઓ, દે અને અપ્સરાઓ પ્રભુની આગળ સુંદર નાટક કરે છે. ૪ એ પ્રમાણે પૃથ્વીતળને પવિત્ર કરી છેલ્લું ચોમાસું જાણે પાર્શ્વનાથ પ્રભુ સંમેતશિખર ગિરિએ આવ્યા, જાણે મેક્ષમહેલના પગથીયા પર ચડતા હોય તેમ તે પર્વત પર ચડ્યા. ૫ પછી તેત્રીશ મુનિઓ સાથે એક માસનું અણુસણુ કરી શ્રાવણ સુદિ ૮ ને દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને ચેગ આવ્યું છતે કાર્યોત્સર્ગ મુદ્રામાં પ્રભુ મુક્તિ વય. અને સાદિ અનંત સ્થિતિવાળું સુખ પામ્યા. એક સમયમાં સમશ્રેણિથી જ કર્મ રહિત જીવ ચાર દેખાતે (૧ પૂર્વ પ્રયોગ, ૨ ગતિ પરિણામ, ૩ બંધન છે, અને ૪ અસંગ) મોક્ષમાં જાય છે. ૬-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy