SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પૂજાસંગ્રહ સા` ઈહાં આવ્યા સર્વ આનદે, જિન-જનનીને હિર વઢે; પાંચ રૂપે હરિ પ્રભુ હાથ, એક છત્ર ધરે શિર નાથ. પ્રભુ એ બાજી ચામર્ઢાળે, એક આગળ વજ્ર ઉલાળે; જઈ મેરુ ધરી ઉત્સંગે ઇંદ્ર ચાસ મળિયા રેંગે. પ્રભુ ખીરાદક ગંગા વાણી, માગધ વરદામના પાણી; જાતિ આઠના કળશ ભરીને, અઢીશે અભિષેક કરીને. પ્રભુ૦ ૮ દેવલાકમાંથી સર્વ દેવા આનદપૂર્વક તિર્થાંલેકમાં આવે છે. ( બીજા દેવા સીધા મેરુપર્યંત ઉપર જાય છે) સૌધર્મેન્દ્ર પેાતાના અલ્પ પરિવાર સાથે પ્રભુના માતાના ઘરે આવી (નાના વિષુવેલા વિમાન સહિત ઘરની પ્રદક્ષિણા દઈને ) માતાને અને પ્રભુને વંદન કરે છે. ( પછી માતાને અવસ્વાપિની નિદ્રા આપી અને પ્રભુનું પ્રતિબિંબ માતા પાસે મૂકી ) સૌધમેન્દ્ર પાંચ રૂપ ધારણ કરે છે. તેમાંના એક રૂપે પ્રભુને હાથમાં ધારણ કરે, એક રૂપે પ્રભુને માથે છત્ર ધારણ કરે, એ રૂપે એ બાજુ રહી ચામર વીંજે અને એક રૂપે આગળ વા ઉલાળતાં ચાલે. એ રીતે મેરુપર્યંત પર આવી પાંડકવનમાં આવેલ અતિપાંડુકંખલા શિલા ઉપર રહેલ શાશ્વતા સિંહાસન ઉપર પ્રભુને ખેાળામાં લઇ સૌધમેન્દ્ર એસે છે. તે વખતે ( ખીજા પણ ૬૩ ઈંદ્રોના સિંહાસના ચલાયમાન થવાથી તે પેાતપેાતાના પરિવાર સાથે આવવાથી) ૬૪ ઈંદ્રો આનંદ સહિત ભેગા થાય છે. પછી અશ્રુતે દ્રની આજ્ઞા થવાથી ક્ષીરસમુદ્રના, ગ ́ગા વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy