SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા-સૂત્ર II રે ! अहिंसा-सुत्तं (११) तत्थिमं पठमं पढ़मं ठाणं, महावीरेण देसियं । अहिंसा निउणा दिठ्ठा, सव्वभूएस संजमो ॥१॥ | | ૩ | અહિંસા-સૂત્ર ૧૧. તે તે તમામ ધર્મસ્થાનોમાં ભગવાન મહાવીરે પ્રથમ સ્થાન આ બતાવેલું છે. નાના મોટા તમામ જીવો સાથે સંયમપૂર્વક વ્યવહાર કરવાની પ્રવૃત્તિમાં તેમણે નિપુણ તેજસ્વી અહિંસા જોયેલી છે; અર્થાત્ એવી અહિંસાને તેમણે પ્રથમ સ્થાને બતાવેલ છે. (१२) जावन्ति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे नो वि घायए ।।२।। (૯૦ ૦ ૬૦ ૮,૧) ૧૨. આ દુનિયામાં જેટલાં ત્રસ પ્રાણી છે અથવા જેટલાં સ્થાવર પ્રાણી છે, જાણતાં કે અજાણતાં તેમને કોઈને હણવાં નહિ, તેમ બીજા પાસે હણાવવાં પણ નહિ. (૧૩) સર્ષ તિવાય પાળ, મહુવડનેદું પાણI हणन्तं वाऽणुजाणाइ, वरं वड्ढइ अप्पणो ॥३॥ (સૂત્ર કૃ૦ ? ? ? To ૩) ૧૩. પરિગ્રહધારી મનુષ્ય પોતે જાતે પ્રાણીના પ્રાણોને હણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy