________________
મંગલ-સૂત્ર
લોકોત્તમ અહંતો લોકોત્તમ છે, ' સિદ્ધો લોકોત્તમ છે,
સાધુઓ લોકોત્તમ છે, કેવલીએ નિરૂપેલો ધર્મ લોકોત્તમ છે.
सरणं
अरिहंते सरणं पवज्जामि । सिद्धे सरणं पवजामि ।
साहू सरणं पवजामि। केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ।
(નાવશ્યક સૂત્ર)
શરણ અહિતોનું શરણ સ્વીકારું છું. સિદ્ધોનું શરણ સ્વીકારું છું.
સાધુઓનું શરણ સ્વીકારું છું. કેવલીએ નિરૂપેલા ધર્મનું શરણ સ્વીકારું છું.
૧. મંગલસૂત્ર - આ મહાવીરવાણીમાં જે જે વચનોને મૂકેલાં છે તે બધાંય જૈનથુત્ર – જૈન આગમ-આચાર અંગ, સૂત્રકૃત અંગ, ઉત્તરાધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org