SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ४५ સેવકો પ્રત્યે પ્રજાને કૃતજ્ઞભાવે તરબોળ કરશે. બસ, આજથી વધુ કશા અભ્યાસુ પ્રવેશક પુરોવચનની અપેક્ષા મારા જેવા ટૂંકપૅજિયા પાસેથી કોઈ ન રાખે. તેવો કશો પ્રયત્ન કરીને હું મારી જાતને હાંસીપાત્ર ન બનાવું એમાં જ મારી ને મને આ ગોરખધંધામાં ઉતારનાર મારા યજમાન પંડિત બેચરદાસજીની શોભા સચવાય એમ છે. એટલે માત્ર એટલું જ કહીને રૂખસદ લઈશ કે આ “મહાવીર વાણી” કોઈ વાદ, દર્શન, ઉપપત્તિ કે તત્ત્વમીમાંસા નથી. આ તો ગીતા, ધમ્મપદ, કુરળ કે ગિરિપ્રવચનની હારનું માનવજીવનને સારુ અખૂટ ભાતું દેનારું રોજિંદા સ્વાધ્યાયનું રત્ન છે. હીરની ગાંઠ ઉપર તેલને ટીપે ગંઠીને સૌએ સદાય ને હરઘડી હૈયે વળગાડી રાખવાનું. કૌસાની, આલમોરા બળેવ, ૧૪-૮-'૫૪ સ્વામી આનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy