SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ . લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ एसो पंच न मुकारो सव्वपावप्प णा सणो। લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ मंगलाणं च सव्वेसिं पढमं हव इ मंगलं ॥ ઉપર આપેલા આ શ્લોકમાં ચોથા પાદમાં રુવન્ના ને ગુરુ સમજવાનો છે. આ પદ્યોમાં આ છંદ ઘણો વધારે વપરાયેલ છે. આ છંદમાં કયાંય કયાંય અક્ષરની વધઘટ હોય અથવા જે માપ બતાવેલ છે તેના કરતાં કયાંય ફેર હોય તોપણ દોષપાત્ર ન ગણવું. કયાંક આ છંદનું પાદ નવ અક્ષરનું આવે છે અને કયાંક સાત અક્ષરનું પણ આવે છે છતાં તે આર્ષ હોવાને લીધે વાંધાભર્યું મનાતું નથી. ત્રિટુપ - જેના દરેક ચરણમાં અગિયાર અગિયાર અક્ષર આવે તે છંદનું નામ ત્રિપુપ. જગતી - જેના દરેક ચરણમાં બાર બાર અક્ષર આવે તે છંદનું નામ જગતી. આ બને છંદો ઘણા પ્રાચીન છે. વેદમાં એ છંદો વપરાયેલ છે. પ્રસ્તુત મહાવીર વાણીનાં ઘણાં પધો ત્રિછુપ છંદમાં છે અને જગતી છંદમાં પણ છે. પદ્ય ૪૩મું, ૮૪મું અને ૮૭મું પદ્ય ત્રિછુપ છંદમાં છે. પદ્ય ર૯મું, ૫૧મું અને ૧૫૦મું પદ્ય જગતી છંદમાં છે. આ બન્ને છંદોમાં પણ કયાંક અક્ષરની વધઘટ જણાય તો તે દોષપાત્ર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy