SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ મહાવીર વાગી मेत्तं च सव्वलोकस्मिं मानसं भावये अपरिमाणं । उद्धं अधो च तिरियं य असंबाधं अवेरं असपत्तं ।। જેમ માતા પોતાના પુત્રને – એકના એક પુત્રને પોતાનું આયુષ્ય આપીને પણ બચાવે એ જ પ્રમાણે વિશાળ મન રાખીને તમામ જીવોના કલ્યાણની ભાવના કરવી જોઈએ. ઉપર – ઊંચે નીચે અને તિરછે એમ આખા ય લોકમાં બાધા વગરનાં - વૈરવગરના અસાધારણ મિત્રતાયુક્ત વિશાળ ચિત્તની ભાવના રાખવી જોઈએ. | માવતર-વાળ સમાપ્ત . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy