SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ २३ કેટલાક વિષયોની અમુક રીતે છણાવટ કરવામાં આવી છે એ આ પુસ્તકની મહત્તામાં ઉમેરો કરે છે. અંતમાં મને સહજભાવે એક વિચાર સ્ફુરે છે કે – શ્રી બેચરભાઈએ ઘણાં વર્ષો અગાઉ ‘ભગવાન શ્રી વીર પરમાત્માનું જીવનચરિત્ર કઈ પદ્ધતિએ લખાવું જોઈએ'' એ વિષે એક લેખ લખ્યો હતો. એ લેખને તે પછીનાં વર્ષોમાં થયેલા અનુભવને આધારે પુન: વિશદ રીતે આલેખવામાં આવે તો પોત-પોતાની પદ્ધતિએ ભગવાન મહાવીરના જીવનને આલેખનાર કોઈ પણ લેખકને એમાંના વિચારો સવિશેષ માર્ગદર્શક થઈ પડશે. જૈન સોસાયટી, અમદાવાદ, સં ૨૦૧૧, માઘ શુકલ ૧, સોમવાર Jain Education International For Private & Personal Use Only મુનિ પુણ્યવિજય www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy