SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ મહાવીર વાણી વા ન કરવાનાં કામકાજમાં મારે જ તાબે રહીને હું કહું તેમ કરે – આવું આવું જે છે તો તેની આ ઈચ્છાને બાલનો-અજ્ઞાનીનો–સંકલ્પ સમજવો તથા આવા સંકલ્પથી અજ્ઞાનીનાં તૃષ્ણા અને અહંકાર પણ વધુ વધે છે. ધન, માલ, પૂજા, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય વગેરેના લાભનો રસ્તો ય જુદો છે અને નિર્વાણ પામવાનો રસ્તો ય જુદો છે. એમ સમજીને બુદ્ધનો શ્રાવક સત્કાર સંમાનનું અભિનંદન ન કરે અને વિવેકનું ગૌરવ કરે એટલે એકાંતમાં રહીને અલિપ્ત ભાવનું મહત્ત્વ કરે. સરખાવો છે. ખ્રિ, પ, ઉ, ૭ "તમે તમારી વાહવાહથી રખે કુલાતા; કારણ કે તેથી તમને સાધુતા પ્રાપ્ત નહિ થાય.” સરખાવો હ, મ, ઈ. “અલ્લાએ મને હુકમ આપ્યો છે કે નમીને ચાલ અને નાનો બનીને રહે, જેથી કરીને કોઈ બીજાથી તું ઊંચો ન થઈ જાય, તેમ જ બીજા કરતાં મોટો હોવાનો ઘમંડ ન કરે”. - (પૃ ૧૩૮) ૫. આ કુશીલ છે - સખાવો ધમપદ દસમો દંડવર્ગ સ્લો. ૫: मा वोच फरुसं कंचि वुत्ता पटिवदेय्यु तं। કુક્ષી હિંસામથી પટિવં પુસે તં કોઈને કઠોર વચન ન કહીશ, જેને કહીશ તે, તને સામે કઠોર વચન કહેશે. સામું આવેલું કઠોર વચન દુઃખકર હોય છે. કઠોર વચન બોલવાથી તને સામો આઘાત થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy