SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના ધર્મગામી કે ધર્મનિષ્ઠ માણસ પ્રભુને પોતાની અંદર જ અને પેાતાની આસપાસ જ જુએ છે તેથી તેને ભૂલ અને પાપ કરતાં પ્રભુ જોઈ જશે એવા ભય લાગે છે, તેની શરમ આવે છે. જ્યારે પ્થગામી માણસને પ્રભુ કાંતા જેસેલમમાં, કાંતા મામદીનામાં, કાંતા મુદ્દગયા કે કાશીમાં અને કાંતા શત્રુંજય કે અષ્ટાપદમાં દેખાય છે અથવા તા પૈકુંઠમાં કે મુક્તિસ્થાનમાં હાવાની શ્રદ્ધા હોય છે એટલે તે ભૂલ કરતાં પ્રભુથી પેાતાને વેગળા માની જાણે કાઈ તેની ભૂલ જોતું જાણુતું જ નહેાય તેમ, નથી કાઈથી ભય ખાતા કે નથી શરમાતા અને એને ભૂલનું દુ:ખ સાલતું જ નથી અને સાલે તે યે ક્રી ભૂલ ન કરવાને માટે નહિ. ૧૨ ધર્મમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધારણ હાવાથી તેમાં જાતિ લિંગ, ઉમર, ભેખ, ચિન્હા, ભાષા અને ખીજી તેવી બહારની વસ્તુએને સ્થાન જ નથી જ્યારે પંથમાં એ જ ખાદ્ય વસ્તુઓને સ્થાન હાય છે. કઇ જાતિના ? પુરુષ કે સ્ત્રી ? કઈ ઉમરના ? વેષા છે ? કઇ ભાષા એટલે છે? અને કઈ રીતે ઉઠે કે એસે છે ? એ જ એમાં જોવાય છે; અને એની મુખ્યતામાં ચારિત્ર ખાઈ જાય છે. ઘણી વાર તેા લેાકેામાં જેની પ્રતિષ્ઠા નહેાય એવી જાતિ એવું લિંગ એવી 'મર કે એવા વેશ ચિહ્નવાળામાં જે ખાસુ ચારિત્ર હાય તાપણુ પથમાં પડેલ માણસ તેને લક્ષમાં લેતેા જ નથી અને ઘણીવાર તેા તેવાને તરાડી પણ કાઢે છે. ધર્મમાં વિશ્વ એ એક જ ચેાા છે. તેમાં ખીજા કાઈ નાના ચેાકા ન હાવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હેાતી અને હાય છે તે એટલું જ કે તેમાં પેાતાનું પાપ જ માત્ર આભડછેટ લાગે છે. જ્યારે ૫થમાં ચેાકાવૃત્તિ એવી હોય છે કે જ્યાં દેખા ત્યાં આભડછેટની ગમ આવે છે અને તેમ છતાં ચેકાવૃત્તિનું નાક પેાતાના પાપની દુર્ગંધ સુધી શકતું જ નથી. તેને વાતે માનેલું એ જ સુવાસવાળુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy