________________
ધ અને પંથ
આત્મપ્રિય સુશીલ બહેનેા અને સુનુ બાંધવા,
ધર્મ અને પચ એ બંને સાપેક્ષ ષ્ટિએ વિચારીએ તે દેવળ ભિન્ન નથી, તેમ કેવળ અભિન્ન નથી. આપણે શ્રવણુ કર્યું કે ધર્મ માંથી પંચ ઉદ્ભવે છે અને પૃથા પરસ્પર કલહ કરે છે. તેમ વક્તાની દૃષ્ટિથી તે પરસ્પર સંપ પણ કરે છે એટલું જ નહિ પણ સુસંપ પશુ કરે છે.
જે પંથ કે સંપ્રદાયની દૃષ્ટિ તેના સાધ્ય એટલે ધર્મપર છે તે પંથ કે સંપ્રદાય તે જ ધમાંથી નીકળેલા માર્ગની પેઠે-તે જ વૃક્ષમાંથી નીકળેલી શાખાની પેઠે—તે જ સુવર્ણમાંથી ઉત્પન્ન થતાં નાના પ્રકારનાં આકારવાળા અલંકારાની પેઠે, તેઓને પેાતાના બંધુ ગણશે, કારણકે તેમનું ઉત્પત્તિ સ્થાન એક જ છે-ધ છે.
ધ એ દ્રવ્ય છે અને ૫ચ એ તેા તેને પર્યાય છે. ધર્મ એ સુવણું છે, અને પથ એ સુવર્ણની મુદ્રિકાપ તેના આકાર છે. આ હેતુથી જે સંપ્રદાય પાતાના આત્માને એટલે પેાતાના મૂળને સંપૂર્ણપણે વળગી રહ્યો છે, તેને તેજ ધર્મમાંથી નીકળેલે ખીન્ને સંપ્રદાય વિરોધી નથી લાગતા, પરંતુ વિવિધ લાગે છે, Different નથી લાગતા પરંતુ various લાગે છે. આ દૃષ્ટિથી ધર્મપા પેાતાના બંધુ પથાને જોતાં શીખે તેા જગતની વિવિધતામાં જેમ આનંદ છે, તેમ આ પંથૈાના સમન્વયમાં પણ આનંદ લઈ શકીએ.
હારમેાનિયમમાં જેમ સારી ગ મ પ ધ ની,’ એવા સાત સૂરા છે, પ્રત્યેકના સૂર વિવિધ છે તથાપિ તેમની harmony-સવાદન-આપણે ઉપજાવો શકીએ છીએ. તેમ પથેામાંથી પણ આપણે સંવાદન ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org