SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પાપવ ૪૫ જ્યારે ભલાં કાનાં+ ફળ જણાવા લાગે છે, ત્યારે તે ભલાં કા ને ભલાં ઢાય સમજે છે. પ એમ ‘ઘેાડુ' થાડુ' પાપ મને કશું કરી શકવાનું નથી ' સમજી પાપને હસી કાઢવું નહિ. ટીપું ટીપું પાણી ટપકતાં ઘડા પણ પાણીથી ભરાઈ જાય છે, તેમ થાડુ' થેાડુ, પાપ આચરતાં છેવટે પાપ ફરનાર અજ્ઞાન માનવ પાપથી ભરાઈ જાય છે. ૬ થોડુ' થોડું પુણ્ય મને કશું ફળ આપી શકવાનુ નથી ' એમ સમજી પુણ્યને હસી કાઢવુ નહિ. ટીપું ટીપું પાણી ટપકતાં ઘડા પણ પાણીથી ભરાઈ જાય છે, તેમ થેાડું થોડું પુણ્ય આચરતાં છેવટે પુણ્ય કરનાર ધીર પુરુષ પુણ્યથી ભરાઈ જાય છે. ૭ પાસે ધન ઘણું છે અને સાથે ચાલનારા સાથી એછા છે એમ જાણીને વાણિયા જેમ બીકવાળા માને છેડી દે છે તથા જીવવાની ઇચ્છાવાળે! માનવ જેમ ઝેરને છેડી દે છે, તેમ સાધક પુરુષે પાપાને છેડી દેવાં. ૮ હાથમાં ઘા ન પડયો હેાય તે તેમાં ઝેર લઈને ફરી શકાય; ઘા ન પડચો હાય તા ઝેર કશી અસર કરી શકતુ નથી, તેમ પાપ નહિ કરનાર માનવને પાપ લાગતુ નથી. ૯ + કાષ્ઠ સજ્જન પુરષ અ.જા કાઈ ખલ અથવા ભદ્ર પુરુનું ભક્ષુ કરવા જાય અને સભવ છે કે પરિણામે કદાચ તે ભલું કરનારને નુકસાન થવાય પ્રસંગ ઊભા થાય, તેા એટલા પુરતું એ અધીર! ભલુ કરનારા પેાતાના ભલા કાર્યને પણ ભૂ સમજવાની ઉતાવળ કરી બેસે. બાકી, ભલ્લુ' કરનારનું ગમે તે કાળે ભલું જ થાય એ ન્યાયને સનાતન કાયદા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy