________________
અપ્રમાદવ
૧૫
અજ્ઞાની અને દુર્બુદ્ધિજના પેાતાની જાતને પ્રમાદમાં નિરતર જોડી રાખે છે. ચતુર પુરુષ અપ્રમાદને ઉત્તમ ધનની પૈઠે સાચવી રાખે છે. ૬
ન
પેાતાની જુતને પ્રમાદમાં ન જોડા. કામવાસનાના પરિચય ન રાખેા. જાગ્રત અને ધ્યાનરત મનુષ્ય વિપુલ સુખને પામે છે. ૭ પડિત પુરુષ જ્યારે અપ્રમાથી પ્રમાદને હાંકી કાઢે છે, ત્યારે તે ધીર, પ્રજ્ઞાપ્રાસાદ પર ચઢીને શાક રહિત ખની શેાકાતુર માનવજાતિને પ્રત ઊપર ચઢેલે! પુરુષ નીચે જમીન ઊપર રહેલા અજ્ઞાન ખાળકાને જુએ તેમ જુએ છે. ૮
ચતુર પુરુષ પ્રમાદીએની વચ્ચે અપ્રમાદી રહે છે; સૂતેલાની વચ્ચે + જાગતા રહે છે. જેવી રીતે વેગવાન અશ્વ દુળ અશ્વની આગળ નીકળી જાય છે, તેમ ચતુર પુરુષ સૌને પાછળ રાખી આગળ નીકળી જાય છે. ૯
'
÷ પ્રજ્ઞાપ્રાસાદ ’ એટલે પ્રનારૂપ મેાટા મહેલ. બૌદ્ધ પરપરામાં 'પ્રજ્ઞા'ના ખાસ અર્થ આ પ્રમાણે છે:એકેએક મને વૃત્તિને પૃથક્ પૃથક્ કરીને પારખવાની શક્તિનું નામ પ્રજ્ઞા. ‘ પ્રજ્ઞા ’નું બીજું નામ બૌદ્ધપર પરા પ્રમાણે ‘ ધર્મ પ્રવિચય ' ( ધમ્મપ્રવચય ) છે. ગીતામાં પણ “તસ્માત્ ચર્ચે માવાઢો ! નિગૃહીતાનિ સર્વેશ : । इन्द्रियाणि - इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्टिता ॥
tr
""
tr
(ગી॰ અ ૨, શ્લે ૬૮ ) “ જેણે પેાતાનાં ચિત્ત અને ઇંદ્રિયાને વિષયેા તરફ જતાં અટકાવી રાખેલાં છે, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત કહેવાય.” આ બ્લેકમાં કહેલી 'પ્રજ્ઞા' અને આ બૌદ્ધ પર પરાની 'પ્રજ્ઞા' એ બન્ને લગભગ સમાન છે.
+ અધ્યાત્મદૃષ્ટિ વિનાના મનુષ્યને અહીં ‘ સૂતેલા' સમજવાને છે— પ્રમાદી ' અને ' સૂત્રેલા' એ બન્નેને સમાન અ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org