________________
ધર્મનાં પદ-ધમ્મપદ
इध नन्दति पेञ्च नन्दति कतपुचो उभयत्थ नन्दति । पुझं मे कतं ति नन्दति भिय्यो नन्दति सुग्गतिं गतो ॥१८॥ बहुं पि चे सहितं भासमानो न तकरो होति नरो पमत्तो। गोपो व गावो गणयं परेसं न भागवा सामञ्जस्स होति ॥१९॥ अप्पं पि चे सहितं भासमानो धम्मस्स होति अनुधम्मचारी । रागं च दोसं च पहाय मोहं सम्मप्पजानो सुविमुत्तचित्तो । अनुपादियानो इध वा हुरं वा स भागवा सामञ्जस्स होति ॥२०॥
1 ચમકવાળો પત્રમાં
. २ : अप्पमादवग्गो अप्पमादो अमतपदं पमादो मच्चुनो पदं ।
अप्पमत्ता न मीयन्ति ये पमत्ता यथा मता ॥१॥ જયારે એ પાપી ગતિમાં એટલે કે નરકમાં પડે છે, ત્યારે વારંવાર સંતાપ પામે છે. ૧૭
પુણ્ય કરનારો માણસ આ લોકમાં આનંદ પામે છે, પરલેકમાં આનંદ પામે છે–બન્ને લોકમાં આનંદ પામે છે. વળી, તે “મેં પુણ્ય કર્યા છે” એમ જાણીને આનંદ પામે છે; અને જ્યારે એ પુણ્ય કરનાર માણસ સુગતિમાં એટલે કે સ્વર્ગમાં જાય છે, ત્યારે વારંવાર આનંદ પામે છે. ૧૮
જે પ્રમાદી જન ધર્મનાં ઘણાં વચનાને બાલ્યા કરે અને તે પ્રમાણે વર્તન ન કરે, તે જેમ પારકી ગાયોને ગયા કરતા ગેવાળ ગાયોનો ભાગીદાર થઈ શકતો નથી તેમ શ્રામનો ભાગીદાર થઈ શકતો નથી. ૧૯
જે જાગતો માણસ ભલે ધર્મનાં થોડાં વચનને બોલે પણ પોતાનું વર્તન ધર્મ પ્રમાણે રાખે, અર્થાત્ ધર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org