________________
उसमेण हणे कोहं माणं मद्दवया जिणे । मायं चऽजवभावेणं लोभं संतोसओ जिणे ॥
અ૦ ૮, ગા૦ ૩૯, हत्थसंजए पायसंजए वायसंजए संजइंदिए । अज्झप्परए सुसमाहियप्पा सुत्तत्थं च वियाणइ जे स भिक्खू ॥
અ૦ ૧૦, ગા૦ ૧૫ જેનસૂત્ર ઉત્તરાધ્યયન अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुद्दमो। अप्पा दंतो सुही होइ अस्सि लोए परत्थ य ॥
અ. ૧, ગાત્ર ૧૫ सुत्तेसु यावी पडिबुद्धजीवी । न वीससे पंडिए आसुपन्ने ।
અ૦ ૪, ગાત્ર ૬ શાંતિ વડે ક્રોધને હણે કમળતા વડે માનને જીતે અને સરળતા વડે કપટને સંતોષ વડે લેભને જીતે. હાથ વડે સંયમવાળા, પગ વડે
સંયમવાળો વાણીના સંચમવાળો, સંયમિત
ઇંદ્રિવાળે અધ્યાત્મમાં તત્પર, સુસમાધિયુક્ત
આત્માવાળા
अकोधेन जिने को, असाधु साधुना जिने। जिने कदरियं दानेन सच्चन अलिकवादिनं ॥
કે ધવર્ગ, ૩ हत्थसञतो पादसतो वाचाय सञतो सञ्जतुत्तमो । अज्झत्तरतो समाहितो एको संतुसितो तमाहु भिक्खं ॥
ભિક્ષુવગ ૩ ધમ્મપદ अत्तानं चे तथा कयिरा यथज्ञमनुसासति सुदंतो बत दम्मेथ अत्ता हि किर दुद्दमो ॥
આત્મવર્ગ ૩ अप्पमत्तो पमत्तेसु સુ, વહુના
અપ્રમાદવર્ગ ૯ એવો જે શાસ્ત્ર ને તેના અર્થને
સમજે તે ભિક્ષુ કહેવાય. આત્માને જ દમવો જોઈએ. આત્મા જ દુર્દમ છે, દમેલો આત્મા જ સુખી થાય છે, આ લેક અને પરલોકમાં. સૂતેલાઓમાં પણ જાગરણ સાથે
જીવતો પંડિત અને આશુઝાઝુ તેમનો
વિશ્વાસ ન કરે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org