________________
હs
तं पुत्रपशुसंपन्नं व्यासक्तमनसं नरम् । सुप्तं व्याघ्रो भृगमिव મૃત્યુરાવાય છત્તિ પૃ. ૨૯૯
જૈનસૂત્ર ઉત્તરાધ્યયન वोच्छिद सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं । संतीमग्गं च बूहए
અ૦ ૧૦ ગા૦ ૨૮, ૩૬
उच्छिद सिनेहमत्तनो कुमुदं सारदिकं व पाणिना। संतिमरगमेव ब्रूहय निव्वानं सुगतेन देसितं॥
માર્ગ વર્ગ, ૧૩ न संति पुत्ता ताणाय न पिता न पि बंधवा । अंतकेनाधिपन्नस्स नत्थि आतिसु ताणता
માર્ગ વર્ગ ૧૬
माया पिया न्हुसा भाया भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय लुप्पंतस्स सकम्मुणा ॥
અ ૬ ગા. ૩ जहेह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अंतकाले न तस्स माया व पिया व भाया कालम्मि तम्मंसहरा भवंति
તે પુત્રપશુથી સંપન્ન વિશેષ આસક્ત મનવાળા પુરુષને સૂતેલા મૃગને વાઘ લઈ જાય તેમ મૃત્યુ લઈને ચાલ્યું જાય છે. વિચ્છેદકર સ્નેહ આત્માને શરદઋતુનું કમળ જેમ પાણીને - ખેરવી નાખે શાંતિના માર્ગની વૃદ્ધિ કર. માતા પિતા પુત્રવધૂ ભાઈ
ભારજા અને પેટના સગા પુત્રો મારા બચાવ માટે તે સમર્થ નથી પિતાનાં કર્મોને લીધે લોપ પામતા. જેમ સિંહ હરણને લઈને ચાલ્યો
જાય છે. તેમ અંતકાલે મનુષ્યને મૃત્યુ લઈ
જાય છે તેના માતા પિતા કે ભાઈઓ તે કાલે તેમાં ભાગીદાર થતા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org