SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ધર્મનાં પદ-ધમ્મપદ सब्बसो नामरूपस्मिं यस्स नत्थि ममायितं। असता च न सोचति स वे भिक्खू ति वुच्चति ॥८॥ मेत्ताविहारी यो भिक्खु पसन्नो बुद्धसासने । अधिगच्छे पदं सन्तं संखारूपसमं सुखं ॥९॥ सिञ्च भिक्खु इमं नावं सित्ता ते लहुमेस्सति । छेत्वा रागं च दोसं च ततो निब्बानमेहिसि ॥१०॥ पञ्च छिन्दे पञ्च जहे पञ्च चुत्तरि भावये। पञ्चसङ्गातिगो भिक्खु ओघतिण्णो ति वुच्चति ॥११॥ ભિક્ષુ પિતાને મળતા લાભની અવગણના નથી કરતા, તેવા શુદ્ધ રીતે આજીવિકાને નભાવનારા અને પ્રમાદ વગરના ભિક્ષની દે પણ પ્રશંસા કરે છે. ૭ નામરૂપ અને રૂ૫મય તમામ પદાર્થોમાં જે સર્વથા મમત્વ રહિત છે તથા જે અસત્નો શોક કરતો નથી, તે જ ભિક્ષુ કહેવાય છે. ૮ જે ભિક્ષુ વિશ્વવ્યાપી પ્રેમભાવમાં વિહરનારો છે, બુદ્ધના શાસનમાં પ્રસન્નપણે વર્તનાર છે, તે સંસ્કારેના ઉપશમરૂપ સુખના શાંતિમય પદને પામે છે. ૯ ભિક્ષુ ! આ નાવને ઉલેચ.+ ઉલેચેલી નાવ તને જલદી આગળ લઈ જશે, તેથી તું રાગ તથા ટ્રેષને છેદીને નિર્વાણને પામીશ. ૧૦ + મનરૂપ નાવમાં જે દોષારૂપ પાણી ભરાઈ ગયું છે, તેને ઉલેચી નાખવાની ભલામણ આ ગાથામાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy