________________
ટુર
ધ સ્થવ
માણસ ભિક્ષા માગવામાત્રથી ભિક્ષુ થઈ શકતા નથી; કેવળ વિસ્સ મા ગ્રહણ કરવાથી ભિક્ષુ થવાતું નથી. ૧૧
ખરી રીતે તેા તેજ માણસ ભિક્ષ થઈ શકે છે, કે જેણે પુણ્ય અને પાપ બન્નેને વહેવડાવી કાઢ્યાં છે અને જે બ્રહ્મચારી છે. જે માસ ખરાખર સમજ સાથે સંસારમાં ચરે છે રહે છે, તેને જ ભિક્ષુ કહી શકાય. ૧૨
"
જે માણુસ જાતે મૂઢ છે અને અજ્ઞાન છે, તે માત્ર મૌન રાખે છે એટલા માત્રથી મુનિ ન થઈ શકે, પરંતુ જે માણસે ત્રાજવું ઝાલીને—તેાળીને–ઉત્તમ પ્રવૃત્તિને સ્વીકારીને તમામ પાપાને છેાડયાં છે, તેને મુનિ કહી શકાય. પાપાને છેડવાથી જ મુનિ થઈ શકાય. મુનિ એટલે માપનારે-મપારા અર્થાત જેણે ખન્ને લેાકનું માપ કાઢેલું છે, આ લેાક અને પરલેાકના તાગ મેળવેલે છે. તેને જ ‘મુનિ’ કહી શકાય. ૧૩,૧૪ પ્રાણેાની હિંસા કરવાથી માણુસ ‘ આ થઈ શકતા નથી. જે કાઈ પણ પ્રાણીની હિંસા ન કરે, તેને જ
"
આ
કહી શકાય. ૧૫
હે ભિક્ષુએ ! તમે વિશ્વાસ રાખા, કે તમામ યાના ક્ષય સુધી પહેાંચ્યા વિના માત્ર શીલ અને તેને પાળવાથી વા શાસ્ત્રના વિશેષ અભ્યાસથી વા કેવળ સમાધિને મેળવી લેવાથી અથવા તદન એકાંતમાં સૂવા બેસવાથી જ હું નિર્વાણુનું... સુખ નથી અનુભવતા; પરંતુ મૂઢ લેાકેા જે સુખને પામી શકેલા નથી એવુ· નિર્વાણનું જે સુખ હું અનુભવું છું, તેનું ખરું કારણુ મારા તમામ દેષા તદ્દન ક્ષીણ થઈ ગયા છે. ૧૬,૧૭ ઓગણીશમે। ધ થવ સમાસ.
"
× વિસ એટલે ખળતી ચિતાના ધૂમાડા જેવું ભારે દુધી અર્થાત્ મેલા રહેવાના માર્ગને ગ્રણ કરવાથી ભિક્ષુ થવાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org