________________
'ડવગ
પદ્મ
નગ્ન રહેવુ', + અગર જટા રાખવી, અગર શરીરે માટી ચેાળવી, લાંઘણુ ખેચવી, ખુલ્લી ભૂમિ ઉપર શયનનત કરવું, શરીરે ધૂળ લગાડવી કે દેહને મેલા રાખવા અગર ઊભડક બેસવાનું વ્રત લેવું—એમાંનું કાંઈ અગર એ બધુ શકાએ ના પારને નહિ પામેલા માનવને કદી પવિત્ર કરી શકતું નથી. ૧૩
વજ્રથી સુશેાભિત રહેવા છતાંય જે સમભાવે આચરણ કરતા હાય, શાંત દાંત નિયમમૃદ્ધ અને બ્રહ્મચારી હેાય તથા બધાં ભૂતા તરફના દડને એટલે હિંસાભાવને તજી દેનારા હાય, તેવે માનવ બ્રાહ્મણુ કહેવાય છે, શ્રમણુ કહેવાય છે અને ભિક્ષુ પણ કહેવાય છે. ૧૪
જગતમાં એવેા પુરુષ કાઈક જ હેાય છે, જે કેવળ શરમને લીધે પાપ-કમ કરતાં અટકતા હાય. જેમ ઉત્તમ ઘેાડે! ચાબુક પડતાં પહેલાં જ ચેતી જાય છે, તેમ એવે! પુરુષ પેાતાની નિંદા થતાં પહેલાં જ ચેતી જાય છે. ૧૫
ચાબુકને જેનારા ભદ્ર (ઉત્તમ) ઘેાડાની પેઠે ઉત્સાહવાળા અનેા; પેાતાની ભૂલેામાંથી ઉતાવળ કરીને નીકળી જાએ; શ્રદ્ધા વડે, સદાચાર સાથે, પુરુષાર્થ વડે સમાધિ (શાંતિ) વડે અને ધર્મના વિશેષ રીતે નિશ્રય દ્વારા વિદ્યાસ...પન્ન અને આચરણ--સંપન્ન થઈ વિશેષ સ્મૃતિવાળા બની આ અમાપ દુ.ખાને તજી દેનારા થાએ. ૧૬
ખેતરમાં પાણી વાળનારા, જેવી રીતે જરૂર હેાય તેવી રીતે પાણીને વાયા કરે છે, ખાણુને ઘડનારા જેમ માણુને ખરાખર સીધુ કરે છે, સુતાર જરૂર પ્રમાણે જેમ લાકડાને ઘડે છે, તેમ જ્ઞાની પુરુષા પેાતાના આત્માનું ક્રમન કરે છે, ૧૭ દશમે દડવગ સમાપ્ત:
+ ગાથામાં વિવેક વગરના એકલા દંદમનનુ કશું જ ફળ આવતું નથી એમ સ્પષ્ટપણું જણુાવલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org