________________
Jst..
82800
JET ચોકી
BIEK GUNS IFRS
સમર્પણ
* જેઓએ પોતાના સારાય પરિવારને ધર્મ-માર્ગે વાળીને સુ-સંસ્કારોથી સજ્જ બનાવ્યું.
Jain Education internall
* પ્રૌઢ ઉમરમાં પણ સમસ્ત-ગૃહ-સંસારનો ત્યાગ કરીને જેઓએ પ્રવ્રજ્યા – પથ પર પ્રયાણ આદર્યું.
સાથે........સાથે........
* સુપુત્ર (મને) સુપુત્રી (સા. શીલદર્શના શ્રી જી) અને સાળી (સા. શમદર્શના શ્રી જી) ને પણ સર્વશ્રેષ્ઠ સંયમ પથ પર પ્રયાણ કરાવ્યું.
* આજે પણ જેઓ તપ, જપ, સેવા અને સંયમની સુંદર આરાધના કરી રહ્યા છે... તે અનન્ય ઉપકારી ધર્મ-પિતા ગુરૂદેવશ્રી આનંદવર્ધન વિ.મ. ના પુનિત પાઠારવિંદમાં સાદર સમર્પણ 59 +15_s_fjj
બાળ-આત્મદર્શન વિજય