________________
wwvvwvv
M
uruvvwvvwwwwwwwwwwwwwwwwwwwvvv
૭૮ શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. જાતિના હરણનું ચિન્હ છે. આ બધા ચિહે તેઓના મુગુટને વિષે હોય છે. ૭૮
- દરેક દેવલેકના ચિન્હની સ્થાપના.
નંબર
નામ | સૌધર્મ ઈશાન | સનકુ. | માહેન્દ્ર | બ્રહ્મલોક લાંતક ચિન્હ | મૃગ મહિ! ભુંડ | સિંહ | બકરે દેડકો
નંબર
૧૦ ૧૧ નામ | શુક્ર | સહસ્ત્રાર | આનત | પ્રાણત | આરણ | અયુત ચિન્હ | શેડો હાથી | સર્પ | ગેડે ! બળદ
चतुरशी त्यशीतिद्वासप्तति सप्तति षष्टि पञ्चाशञ्चत्वारिंशत्रिंशदिशतिदश सहस्राः सामानिकाः॥ ए॥
શબ્દાર્થ –૮૪ હજાર, ૮૦ હજાર, ૭૦ હજાર, ૭૦ હજાર, ૬૦ હજાર, ૫૦ હજાર, ૪૦ હજાર, ૩૦ હજાર, ૨૦ હજાર અને ૧૦ હજાર સાધર્મ આદિ ૧૦ ઈન્દ્રના સામાનિક દેવતા છે.
વિશેષાર્થ –બારે દેવલોકને વિશે દશે ઇન્દ્રના સામાનિક દેવતાઓ અનુક્રમે પેલા દેવલોકના ૮૪ હજાર બીજા દેવલોકના ૮૦ હજાર, ત્રીજાના ૭૨ હજાર, ચોથાના ૭૦ હજાર, પાંચમાના ૬૦ હજાર, છઠ્ઠાના ૫૦ હજાર, સાતમાના ૪૦ હજાર, આઠમાના ૩૦ હજાર,નવમા દશમાના ૨૦ હજાર, અગીઆરમાં અને બારમાના ૧૦ હજાર છે, દરેકના આત્મરક્ષક દેવતા દરેક દેવકના સામાનિકથી ચારગુણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org