SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ માહેરના. ૨ મધ્યના. ૨. અંતરના. શ્રી તવા પરિશિષ્ટ યંત્ર સ્થાપના Jain Education International 3 હીમવત, અને મહાહિમવત, અને નિષધ, અને તેાની લખાઈ અમણી ખમણી છે. ઉચા. ૧૦૦ શિખરી. કિમ, ૨૦૦ નીલ. ૪૦૦ आविदेहेभ्योद्विगुणउज्जयतो वर्षवर्षधराणांव्यायामः ॥ १६ ॥ શબ્દા :-મહાવિદેહ સુધી અને માજીના ક્ષેત્ર અને પ ૨૧ વિસ્તરાઃ—ભરત ક્ષેત્ર પર૬ ચેાજન ૬ કલા; તેનાંથી ખમણું હિંમત પર્વત ૧૦૫૨ રાજન ૧૨ કલા, હિમન તક્ષેત્ર ૨૧૦૫ ચેોજન ૫ કલા, મહાહીમંત પર્વત ૪૨૧૦ ચેાજન ૧૦ કલા, હરિવર્ષ ક્ષેત્ર તેનાથી બમણું ૮૪૨૧-૧ કલા, તેનાથી બમણું નિષધ પર્વત ૧૬૮૪–૨ ક્લા, મહાવિદેહ ક્ષેત્ર ૩૩૬૮૪-૪ કલા, આ બધા મહાવિદેહની દક્ષિણ ખાજુના ક્ષેત્ર અને પર્વતાનુ પ્રમાણુ, જાણવું એવીજ રીતે ઉત્તરદિશાના ક્ષેત્ર અને પર્વતાનું પ્રમાણુ ખમણું અમણું જાણવું જેમ કે ઐરવત ક્ષેત્ર પર૬ ચેાજન ૬ લા, તેનાથી અમણૂ` શિખરી પર્વત ૧૦પર ચેાજન ૧૨ કલા, ઐરણ્યવત ક્ષેત્ર ૬૧૦૫–૫ કલા, રૂપી પર્વત ૪૨૧૦-૧૦ કલા, રમ્યક્ષેત્ર ૮૪૨૧ ચેાજન ૧. કલા, નીલવંત પર્વત ૧૬૮૪રર કલા પ્રમાણ, છે તેનુ” યંત્ર નીચે પ્રમાણે જાણવું. સ્થાપના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy