SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ नमः श्री सर्वज्ञाय श्री तत्त्वार्थ परिशिष्ट मूलनु भाषा न्तर विवेचन सहित. ૩ નમ: नत्वा श्री गोडिपार्श्वेशं, सूरिंचानन्दसागरं । तत्त्वार्थपरिशिष्टस्य, बालबोधं करोम्यहं ॥१॥ શ્રી ગેડી પાશ્વનાથ મહારાજને તથા આચાર્ય શ્રી આનન્દસાગર સૂરીશ્વરજીને નમસ્કાર કરીને તેમણે બનાવેલા) તત્ત્વાર્થપરિશિષ્ટની બાલાવબોધવ્યાખ્યા હું (માનસાગર) કરું છું. ૧, सप्तम्यां पञ्चधनुःशतमानं वपुः १ ભાદ-સાતમી મહાતમા નામની નારકીની અંદર ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ શરીરનું પ્રમાણ છે અને જઘન્ય ઉત્પન્ન થતી વખતે અંગુલના અસંખ્યાતમેભગેશરીરહાય છે. अर्वागर्धार्धमाद्यादिप्रस्तटे हस्तत्रयम् २ ભા-સાતમી નારકીથી ઉપર ચાલતાં દરેક નારકીને વિષે અડધું અડધું ઓછું કરતાં પહેલી નારકીના પહેલા પ્રતરને વિષે ત્રણ હાથનું શરીર પ્રમાણ છે. વિ-સાતમી નારકીમાં ૫૦૦) ધનુષ પ્રમાણ છે અને તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy