________________
સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા|પ્રશસ્તિ/શ્લોક-૫-૬
અન્વયાર્થ:
હૃદ=અહીં=જગતમાં થથા=જેમ તળિઃ=સૂર્ય પૃથ્વાઃ પ્રજાશાર્થ=પૃથ્વીના પ્રકાશ અર્થે નવાણે: ઉદયાદ્રિની=ઉદયાચલ પર્વતની (નજદીકતાને ભજે છે) યથા વા=અથવા જેમ પાથોમૃત્=વાદળ સનનાવË=સકલ જગત અર્થે નાનિયેઃ=જલનિધિની=સમુદ્રની (નજદીકતાને ભજે છે) તથા=તેમ તેષાં=તેઓના=તે પૂ. જીતવિજયજી મ.સા.ના સતીક્ષ્ણ:=સતીર્થં=ગુરુભાઈ એવા યે=જેમણે મમ તે=મારા માટે વાળરસ્યા: સવિë=વાણારસીના સવિધને કાશીની નજદીકતાને મન=ભજી તે=તે નવિનવિજ્ઞા=પૂ. નયવિજય પંડિત વિયિનઃ=વિજય પામનારા હતા. પા
શ્લોકાર્થ :
જગતમાં જેમ સૂર્ય પૃથ્વીના પ્રકાશ અર્થે ઉદયાચલ પર્વતની નજદીકતાને ભજે છે, અથવા જેમ વાદળ સમગ્ર જગત અર્થે સમુદ્રની નજદીકતાને ભજે છે, તેમ તે પૂ. જીતવિજયજી મ. સા.ના ગુરુભાઈ એવા જેમણે મારા માટે વાણારસીની નજદીકતાને ભજી, તે પૂ. નયવિજયજી મ. સા. પંડિત વિજય પામનારા હતા. ૫
ભાવાર્થ :
પૂ. જીતવિજયજી મ. સા.ના ગુરુભાઈ પૂ. નયવિજયજી મ. સા. હતા અને તે પૂ. નયવિજયજી મ. સા. ગ્રંથકાર શ્રી યશોવિજયજી મ. સા.ના ગુરુ છે, અને જેઓ ગ્રંથકારને વિદ્વાન બનાવવા અર્થે કાશીમાં લઈ ગયેલા તે પૂ. નયવિજયજી મ. સા. ભગવાનના શાસનમાં વિજયવંતા વર્તે છે. III
શ્લોક ઃ
यशोविजयनाम्ना तच्चरणांभोजसेविना ।
द्वात्रिंशिकानां विवृतिश्चक्रे तत्त्वार्थदीपिका ||६|
અન્વયાર્થ:
૪૯
ત—રામ્મોનવિના=તેમના ચરણાંભોજના સેવી=તે પૂ. નયવિજયજી મ.સા.ના ચરણરૂપી કમળને સેવનારા યશોવિનયનાના=‘યશોવિજય' નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org