SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જ સજ્જનસ્તુતિહાત્રિશિકા/બ્લોક-૩૨ બ્લોક :यत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्यांशुधारा निस्ताराज्जन्मसिन्धोः शिवपदपदवीं प्राणिनो यान्ति यस्मात् । अस्माकं किञ्च यस्माद् भवति शमरसैनित्यमाकण्ठतृप्तिः जैनेन्द्र शासनं तद्विलसति परमानन्दकन्दाम्बुवाहः ।।३२।। અન્વયાર્થઃ ત્ર=જેમાં જે જિનશાસનમાં પરમતમધ્યાહૂર્વાશધાર =પરમતરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યના પ્રકાશની ધારારૂપ ચાદવિ સ્યાદ્વાદ વિદ્યા છે યમ—િજેનાથી=જે જિનશાસનથી ગમ્મસન્યોઃ વિસ્તાર =જન્મરૂપી સમુદ્રથી વિસ્તાર થતો હોવાના કારણે પ્રળિના=પ્રાણીઓ વિપરંપવ ત્તિ શિવપદની પદવી પામે છે, વૂિEવળી, યસ્મ–જેનાથી જે જિનશાસનથી, લક્ષ્મી=અમોને શમર ત્યારે તૃપ્તિ =શમરસ વડે નિત્ય આકંઠ તૃપ્તિ ભવતિ થાય છે, પરમાનન્દનાનુવાદ: નૈનેન્દ્ર શાસન તત્પરમ આનંદના કંદને સિંચન કરવા માટે પાણીને વહન કરનાર એવું તે જેનેજ શાસન, વિતતિ વિલાસ પામે છે. ૩૨ શ્લોકાર્ચ - જેમાં જે જિનશાસનમાં, પરમતરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યના પ્રકાશની ધારારૂપ સ્યાદ્વાદ વિધા છે, જેનાથી=જે જિનશાસનથી, જન્મરૂપી સમુદ્રથી નિસાર થતો હોવાના કારણે પ્રાણીઓ શિવપદની પદવીને પામે છે. વળી, જેનાથી જે જિનશાસનથી, અમોને શમરસ વડે નિત્ય આકંઠ તૃપ્તિ થાય છે, પરમઆનંદના કંદને સીંચન કરવા માટે પાણીને વહન કરનાર એવું તે જેનેન્દ્ર શાસન વિલાસ પામે છે. રૂચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004692
Book TitleSajjanastuti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy