________________
૩૮
સજ્જનસ્તુતિદ્વાઢિશિકા/બ્લોક-૨૮-૨૯, ૩૦ મહારાજનાં વચનો આ પ્રકારના તત્ત્વને બતાવનારાં છે, તો પરમબોધવાળા એવા પૂર્વના મહાપુરુષોએ શું શું અપૂર્વ તત્ત્વ બતાવ્યું નહિ હોય ? અર્થાત્ પૂર્વના મહાપુરુષોના ગ્રંથોનું અધ્યયન કરીને, ઉપાધ્યાયજી મહારાજ તેમની અપેક્ષાએ મંદબુદ્ધિવાળા હોવા છતાં આટલા રમણીય પદાર્થો બતાવે છે, તો ગંભીર એવા પૂર્વના મહાપુરુષોના વચનમાં શું શું તત્ત્વ નહિ હોય ! ફક્ત આપણી તેવી બુદ્ધિ નથી, જેથી તેમાંથી તત્ત્વની પ્રાપ્તિ કરી શકીએ, જ્યારે આપણા કરતાં અધિક બુદ્ધિવાળા પૂ. યશોવિજયજીએ પૂર્વના મહાપુરુષોના વચનમાંથી જ આ પ્રકારના તત્ત્વને બતાવેલ છે, જે આપણા જેવા મંદબુદ્ધિવાળા જીવોને ઉપકારક બને છે. ૨૮-૨૯ના શ્લોક :अत्र पद्यमपि पाक्तिकं क्वचिद्वर्तते च परिवर्तितं क्वचित् । स्वान्ययोः स्मरणमात्रमुद्दिशंस्तत्र नैष तु जनोऽपराध्यति ।।३०।। અન્વયાર્થ -
રિ–કોઈક ઠેકાણે રહેલું પવિત્તર્વ પદ્યપિ પાંતિક પદ્ય પણ સૈ=અહીં=પ્રસ્તુત ગ્રંથમાં વર્તતે વર્તે છે. રવિન્ ૨ પરિવર્તિતં અને કોઈક ઠેકાણે પરિવર્તિત વર્તે છે. તુ=વળી, તત્ર તેમાં=પ્રસ્તુત ગ્રંથમાં કોઈક વચનો ગ્રંથકારશ્રીએ કોઈક સ્થાનથી શબ્દશઃ લીધાં અને કોઈક સ્થાનથી વસ્તુ ગ્રહણ કરીને શબ્દોનું પરિવર્તન કરીને ગ્રહણ કર્યા તેમાં, સ્વાયો: = અચના,મરણમાત્રમુશિં=સ્મરણમાત્રના ઉદ્દેશવાળા એવા,પગન: આ જત=ગ્રંથકાર, ન અપરાધ્ધતિ અપરાધ પામતા નથી. li૩૦|| શ્લોકાર્ચ -
કોઈક ઠેકાણે રહેલું પાંક્તિક પઘ પણ અહીંપ્રસ્તુત ગ્રંથમાં વર્તે છે જેવું અન્ય ગ્રંથમાં છે તેવું જ અહીંયાં વર્તે છે, અને કોઈક ઠેકાણે પરિવર્તિત વર્તે છે. (=વળી, તત્ર તેમાં=પ્રસ્તુત ગ્રંથમાં કોઈક વચનો ગ્રંથકારશ્રીએ કોઈક સ્થાનથી શબ્દશઃ લીધાં અને કોઈક સ્થાનથી વસ્તુ ગ્રહણ કરીને, શબ્દોનું પરિવર્તન કરીને ગ્રહણ કર્યા તેમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org