________________
૨૮
સજજનસ્તુતિહાવિંશિકા/શ્લોક-૨૨ શ્લોક :उद्यतैरहमपि प्रसद्य तैस्तर्कतन्त्रमधिकाशि पाठितः ।
एष तेषु धुरि लेख्यतां ययौ सदगुणस्तु जगतां सतामपि ।।२२।। અન્વયાર્થ -
૩ઃ=ઉદ્યત એવા ગુરુ વડે ગ્રંથકાર એવા શ્રી યશોવિજયજીને ભણાવવામાં ઉદ્યત એવા પૂ. નથવિજયજી ગુરુ વડે પ્રસઈ=પ્રસાદ કરીને
શિ=કાશીમાં સમર=હું પણ=ગ્રંથકાર પણ તર્વતનંeતર્કતંત્રનેત્ર તર્કશાસ્ત્રને પવિતા=ભણાવાયો.
તુ વળી તે તેઓમાં પૂ. જયવિજયજી ગુરુમાં : સાળ:=આ સગુણ શિષ્યને શ્રમ કરીને શાસ્ત્રનો પારગામી બનાવ્યો એ સદ્ગુણ નાતજગતના સતાપ-સંતોની પણ પુરિ ભેદ્યતાં ય ધૂરિ લેખ્યતાને પામ્યો. પરા શ્લોકાર્ચ -
ઉધત એવા ગુરુ વડે ગ્રંથકાર એવા શ્રી. યશોવિજયજીને ભણાવવામાં ઉધત એવા પૂ. નયવિજયજી ગુરુ વડે, પ્રસાદ કરીને કાશીમાં હું પણ=ગ્રંથકાર પણ, તર્કતંત્રને તર્કશાસ્ત્રને ભણાવાયો. તેઓમાં પૂ. નયવિજયજી ગુરુમાં, આ સદ્ગણ શિષ્યને શ્રમ કરીને શાસ્ત્રનો પારગામી બનાવ્યો એ સગુણ, જગતના સંતોમાં પણ ધૂરિ લેખ્યતાને પામ્યો જગતના સંતોની અંદર મોખરાપણાને પામ્યો. રા. ભાવાર્થ -
શ્રી નવિજયજી ગુરુના શિષ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી છે, અને તેમની શાસ્ત્ર ભણવાની શક્તિ જાણીને શ્રી નવિજયજી ગુરુનો તેમના ઉપર પ્રસાદ થયો, જેથી ઘણો ઉદ્યમ કરીને તેઓએ કાશીમાં તેમને તર્કશાસ્ત્રો ભણાવ્યાં. આ પ્રકારના એમના આ સગુણના કારણે જગતમાં જે સજ્જનો છે, તેમાં તેમણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું, કેમ કે તેમના શ્રમથી થયેલા તેમના શિષ્યને જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org