________________
૬૫
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૦ અન્વયીદ્રવ્ય હોતે છતે શ્લોક-૯માં બોદ્ધમતાનુસાર કહેવાયેલી મુક્તિમાં જેનદર્શનકારોની પર્યાયનયની દેશના વિજય પામે છે. ||૧૦|| ટીકા –
विवर्तमानेति-विवर्तमानाः प्रतिक्षणमन्यान्यपर्यायभाजो ये ज्ञेयार्थाः, तदपेक्षायामाश्रये चान्वयिद्रव्यलक्षणे सति अस्याम् उक्तमुक्तौ, अस्माकं पर्यायनयदेशना विजयते, प्रतिक्षिप्तद्रव्यस्य बौद्धसिद्धान्तस्य परमार्थतः पर्यायार्थिकनयान्तःपातित्वात्, तदुक्तं सम्मतौ-“सुद्धोअणतणयस्स उ परिसुद्धो पज्जवવિગપ્પોપારા ટીકાર્ચ -
વિવર્તમાના ... પતિત્વ, વિવર્તમાન-પ્રતિક્ષણ અન્ય અન્ય પર્યાયને પામનારા જે શેય અર્થો, તેની અપેક્ષામાંeતેવી અપેક્ષાએ જ્ઞાન સ્વીકારવામાં, અને આશ્રય હોતે છતે જ્ઞાનક્ષણોનો અવયી દ્રવ્યભૂત આત્મારૂપ આશ્રય હોતે છતે, આમાંsઉક્ત મુક્તિમાં અર્થાત્ શ્લોક-૯માં બતાવેલ બૌદ્ધમતાનુસાર કહેવાયેલી મુક્તિમાં, અમારી=જૈનદર્શનકારોની, પર્યાયનયની દેશના વિજય પામે છે; કેમ કે પ્રતિક્ષિપ્ત દ્રવ્યવાળા બૌદ્ધસિદ્ધાંતનું પર્યાયાયિંકાય અંતઃપાતીપણું છે.
તદુત્ત સમતો તે=બૌદ્ધસિદ્ધાંત પર્યાયાર્થિકનયઅંત:પાતી છે તે, સંમતિગ્રંથમાં કહેવાયું છે –
સુદ્ધો.. પન્નવડેપો” “શુદ્ધોદનના પુત્ર એવા બૌદ્ધને પરિશુદ્ધ પર્યાયવિકલ્પ છે". In૧૦ || ભાવાર્થ :શેય અર્થોની અપેક્ષામાં અને જ્ઞાનના આશ્રયરૂપ અન્વયીદ્રવ્ય સ્વીકારવામાં બૌદ્ધમતાનુસાર આલયવિજ્ઞાન સંતતિરૂપ કહેવાયેલી મુક્તિની સંગતતા અને તેમ સ્વીકારવાથી જૈનસિદ્ધાંતની પર્યાયાર્થિકનયની દેશનાનો વિજયઃ
બૌદ્ધમતાનુસાર મુક્તઅવસ્થામાં જ્ઞાનક્ષણની પરંપરા છે તેમાં શેયનો આકાર હણાયેલો છે, તેથી શેયના આકાર વગરની જ્ઞાનક્ષણની પરંપરારૂપ આલયવિજ્ઞાનની સંતતિ મોક્ષ છે, તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org