________________
૩૬
મુક્તિદ્વાસિંશિકા | શ્લોક-૪ જ વિપક્ષબાધક તર્ક છે, (તેને ગ્રંથકારશ્રી કહે છે તે બરાબર નથી એમ
શ્લોક-૫ સાથે સંબંધ છે.) ll૪ll ટીકા :
विपक्षेति-विपक्षे हेतुसत्त्वेऽपि साध्यासत्त्वे बाधकस्यानुकूलतर्कस्याभावात् तथा चानभिप्रेतसिद्धितो अनिष्टसिद्धिप्रसङ्गात्, कालान्यत्वगर्भसाध्यं प्रत्यपि उक्तहेतोरविशेषात्, एतदुक्तसाध्यमन्तरा सर्वमुक्त्यसिद्धौ अयोग्यत्वाशङ्का="य एव न कदापि मोक्ष्यते तद्वदहं यदि स्यां, तदा मम विफलं परिव्राजकत्वम्" इत्याकारा, योगापहा=योगप्रतिबन्धका, इत्यद एव विपक्षबाधकमिति चेत्।।४।। ટીકાર્ચ -
વિપક્ષે . વિશેષા, વિપક્ષમાં હેતુનું સત્વ હોવા છતાં પણ સાધ્યનું અસત્વ હોતે છતે અનુકૂળ તકરૂપ બાધકનો અભાવ હોવાથી તૈયાયિકે પૂર્વમાં બતાવેલ અનુમાન સંગત નથી, અને તે રીતે=વિપક્ષમાં બાધક એવા અનુકૂલ તર્કનો અભાવ હોવાથી તૈયાયિકે પૂર્વે બતાવેલ અનુમાન અસંગત છે તે રીતે, કાલાવ્ય_ગર્ભરૂપ સાધ્ય પ્રત્યે પણ ઉક્તeતનું અવિશેષ હોવાના કારણે અનભિપ્રેતની સિદ્ધિ હોવાથી=અનિષ્ટની સિદ્ધિનો પ્રસંગ હોવાથી, તૈયાયિકે પૂર્વમાં બતાવેલ અનુમાન સંગત નથી એમ શ્લોક-૩ સાથે સંબંધ છે.
પતçસાધ્ય .... રૂતિ વેત્ ! અહીં તૈયાયિક કહે કે આના વગર=પૂર્વમાં કરાયેલા અનુમાનના સાથ વગર, સર્વ મુક્તિની અસિદ્ધિ હોતે છતે= મહાપ્રલયકાળમાં સર્વ જીવોની મુક્તિની અસિદ્ધિ હોતે છતે, અયોગ્યત્વની આશંકા–“જેઓ ક્યારેય પણ મોક્ષ પામશે નહીં તેની જેમ હું હોઉં તો મારું પરિવ્રાજકપણું વિફળ થાય” એ પ્રકારના આકારવાળી અયોગ્યપણાની આશંકા, યોગપ્રતિબંધિકા છે=યોગમાર્ગની પ્રવૃત્તિમાં બાધક છે. એ જ=અયોગ્યત્વની આશંકા યોગમાર્ગની પ્રવૃત્તિમાં બાધક છે એ જ. વિપક્ષબાધક તર્ક છે. (તેને ગ્રંથકારશ્રી શ્લોક-પમાં ઉત્તર આપે છે.) liા
વિપક્ષે હેતુસર્વેડપિ સાધ્યાસર્વે વસ્ય અનુકૂનતામાવા” – અહીં “પિ'થી એ કહેવું છે કે વિપક્ષમાં હેતુ ન હોય અને સાધ્યના અસત્ત્વમાં બાધક એવા અનુકૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org