________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩
દુઃસ્થાનધિરોત્સાહિ . નિવેશઃ । દુઃખનું અનધિકરણ ઇત્યાદિ કરવામાં= અસુખના=દુઃખતા, પ્રાગભાવનો જે અનાધાર ઇત્યાદિ ગ્રહણ કરવાને બદલે ‘દુઃસ્વાનધિરŻસપ્રતિયોનિવૃત્તિમત્'=દુઃખના અનધિકરણમાં જનાર જે ધ્વંસ તેના પ્રતિયોગીમાં વૃત્તિમત્ સાધ્ય છે તેમ સ્વીકારવામાં ખંડપ્રલયની સાથે અર્થાંતરતા થાય અર્થાત્ ખંડપ્રલય દુ:ખવું અનધિકરણ છે, છતાં ખંડપ્રલયમાં દુ:ખનો અત્યંતાભાવ નથી, તેથી દુઃખનો અત્યંતાભાવ સિદ્ધ કરવા માટે કરાયેલા અનુમાનથી દુ:ખના અત્યંતાભાવથી અન્ય કિંચિત્ કાળ દુ:ખતા અભાવરૂપ અર્થાતરની પ્રાપ્તિ થાય. એથી દુ:ખપ્રાગભાવનો નિવેશ છે=સાધ્યની કુક્ષિમાં અસુખનો જે પ્રાગભાવ એ પ્રકારે નિવેશ છે.
સત્કાર્યમાત્ર ...... હેતુ:, ‘સાર્યમાત્રવૃત્તિાત્’=સત્કાર્યમાત્રવૃત્તિપણું હોવાથી એ હેતુ છે અર્થાત્ નૈયાયિકે કરેલ પૂર્વોક્ત અનુમાનપ્રમાણમાં હેતુ છે અર્થાત્ સાધ્યને સિદ્ધ કરવા માટે અનુમાપક હેતુ છે.
‘સત્કાર્યમાત્રવૃત્તિત્તાત્’રૂપ હેતુનો પરિષ્કાર કરે છે –
૧૯
વૃત્તિત્વ ... વ્યભિચારિ, ‘સત્કાર્યમાત્રવૃત્તિત્તાત્’ને બદલે ‘વૃત્તિત્તાત્’ એટલો હેતુ કરવામાં આવે તો તે ‘વૃત્તિત્વ’ આત્મત્વમાં છે, માટે વૃત્તિત્વરૂપ હેતુ આત્મત્વમાં વ્યભિચારી છે.
‘ાર્યવૃત્તિત્ત્વમ્ ... વિશેષામ્ ।। ‘વૃત્તિત્વ'ને બદલે ‘કાર્યવૃત્તિત્વ’ હેતુ ગ્રહણ કરવામાં આવે તો ‘અનંતત્વ'માં વ્યભિચાર છે=જેનો અંત પ્રાપ્ત ન થાય તેવા પદાર્થમાં વૃત્તિ એવા અનંતત્વમાં વ્યભિચાર છે, કેમ કે ‘ધ્વંસઅપ્રતિયોગીત્વ'રૂપ એવા તેનું=અનંતત્વનું, અકાર્ય એવા આત્માદિમાં અને કાર્ય એવા ધ્વંસમાં સત્ત્વ છે. હવે ‘કાર્યમાત્રવૃત્તિત્વ’રૂપ હેતુ કરવાથી અનંતત્વમાં વ્યભિચાર દોષ દૂર થાય છે, પરંતુ ધ્વંસત્વમાં વ્યભિચારદોષની પ્રાપ્તિ છે. તેના માટે=તે વ્યભિચારદોષના નિવારણ માટે, ‘માવવૃત્તિત્વ સતિ' એ પ્રમાણે વિશેષણ અપાયે છતે પણ=‘ભાવવૃત્તિત્તે સતિ ાર્યમાત્રવૃત્તિત્તાત્’=‘ભાવવૃત્તિત્વ હોતે છતે કાર્યમાત્રવૃત્તિત્વ'રૂપ હેતુ કરાયે છતે પણ, તેનો ઉદ્ધાર નથી= વ્યભિચારદોષનો ઉદ્ધાર નથી; કેમ કે પ્રાગભાવના ધ્વંસનું પ્રતિયોગીરૂપપણું અને તĒસસ્વરૂપપણું હોવાના કારણે=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org