________________
૧૪3
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩ર અન્વયાર્થ -
પરમાનં પર=પ્રકૃષ્ટ માર=દર્પ છે જેનાથી એવા, પરમાનં=પરના માનને= એકાંત અભિનિવેશવાળાના માનને, રતવતાં દલન કરતાં એવા, વાવતા— દયાવાળા શ્વેતાંબર સાધુઓની, પરમાનન્દવર્ધયા=પરમાનંદની ચર્ચાથી, પરમાનન્તપીના =પરમાનંદથી પીન એવા=ઉત્કૃષ્ટ આનંદથી પુષ્ટ એવા, : અમે છીએ. ૩૨ા બ્લોકાર્ચ -
પ્રકૃષ્ટ માન છે જેનાથી એવા પરના એકાંત અભિનિવેશવાળાના કુહેતુને, દલન કરતા દયાવાળા શ્વેતાંબર સાધુઓની પરમાનંદની ચર્ચાથી પરમાનંદથી પીન-પુષ્ટ, એવા અમે છીએ. ll૩રા ટીકા :
परमानमिति-परेषाम् एकान्ताभिनिविष्टानां, मानं कुहेतुं, दलयतां स्याद्वादमुद्गरेण, किं भूतं? परः प्रकृष्टो मानो दो यस्मात्तत्तथा, दयावतामनेकान्तप्रणयितया जगदुद्दिधीर्षावतां सितांबरसाधूनां, परमानन्दचर्चया-महोदयમીમાંસા, વ પરમેન=૪ત્કૃષ્ટનાનજોન, વીના: પુણા, દારૂના ટીકાર્ય :
પરેષા ...: પરનું માન કેવા પ્રકારનું છે તે બતાવે છે – પર=પ્રકૃષ્ટ, માનદર્પ, છે જેનાથી તે તેવું છે–પરમાન છે, અને તેના પરના એકાંત અભિનિવેશવાળા જીવોના, માનકુહેતુને સ્યાદ્વાદરૂપ મુદ્ગરથી દલન કરતાં ખંડન કરતાં, શ્વેતાંબર સાધુ છે, એમ અન્વય છે.
વળી, શ્વેતાંબર સાધુઓ કેવા છે? તે બતાવે છે – દયાવાળા એવા અનેકાંતપ્રણથિપણાથી અર્થાત્ અનેકાંતની પ્રરૂપણા કરતાં હોવાથી જગતના ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા એવા, શ્વેતાંબર સાધુઓની પરમાનંદની ચર્ચાથી=મહોદયવાળી મીમાંસાથી અમે પરમ=ઉત્કૃષ્ટ એવા આનંદથી પીન=પુષ્ટ થયેલા છીએ. ૩રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org