________________
૧૩૪
મુક્તિવાત્રિશિકા | શ્લોક-૨૯ અવતરણિકા -
ननु श्रुतिबाधान्न मुक्तौ सुखसिद्धिरित्यत आह - અવતરણિકાર્ય :
“નથી તૈયાયિક શંકા કરે છે કે, શ્રુતિનો બાધ હોવાને કારણે મુક્તિમાં સુખની સિદ્ધિ નથી, એથી ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
શ્લોક-૨૮માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે મોક્ષમાં સુખ નથી એમ સ્વીકારવામાં આવશે તો અપરવૈરાગ્યકાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિ નહિ થાય અને અપરવૈરાગ્યકાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિ વગર જે અપરવૈરાગ્યકાળમાં કરાયેલી મોક્ષાર્થક પ્રવૃત્તિના સંસ્કારથી પરવૈરાગ્યકાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિ યોગી કરે છે તેની સંગતિ થશે નહીં. ત્યાં તૈયાયિક કહે છે કે, મોક્ષના સ્વરૂપને કહેનારી શ્રુતિમાં “મોક્ષમાં સુખ નથી” તેમ કહ્યું છે, તેથી એ શ્રુતિનો બાધ હોવાને કારણે મુક્તિમાં સુખની સિદ્ધિ નથી, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક :
अशरीरं वाव सन्तमित्यादिश्रुतितः पुनः।
सिद्धो हन्त्युभयाभावो नैकसत्तां यतः स्मृतम्।।२९।। અન્વયાર્થ:
અશરીરં વાવ સન્ત' ત્યાદિ ઋતિતઃ="શરીરં વાવ સન્તમ્' ઈત્યાદિ ઋતિથી, પુનઃ=વળી, સિદ્ધ મામાવ=સિદ્ધ એવો ઉભયાભાવ, સત્તાં એકની સત્તાને સુખની સત્તાને, ન ત્તિ નાશ કરતો નથી. પતિ =જે કારણથી, મૃત કહેવાયું છે. ર૯I શ્લોકા -
વળી, શરીરં વાવ સન્ત” ઈત્યાદિ ઋતિથી સિદ્ધ એવો ઉભયાભાવ એકની સત્તાને સુખની સત્તાને, નાશ કરતો નથી. જે કારણથી કહેવાયું છે. ર૯II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org