________________
૧૧૪
-
-
મુક્તિહાવિંશિકા | શ્લોક-૨૩ तदा स्याद्वादे किं नु बाध्यतां? दुःखहेतोरपि कथञ्चिद् दुःखत्वात्, दुःखक्षयत्वेन रूपेण कर्मक्षयस्य त्वनीत्यापि मुख्यप्रयोजनत्वानपायाद्, रूपान्तरेण तत्त्वस्य चाप्रयोजकत्वात्।।२३।। ટીકાર્ય :
વિમપિ ... રૂતિ વે, આ રીતે પણ=શ્લોક-૨૧માં દુઃખના વાશરૂપ મોક્ષ સ્વીકારવાને બદલે સંપૂર્ણ કર્મોનો ક્ષય મોક્ષ છે તેમ સ્વીકારીને કર્મના નાશ અર્થે પ્રવૃત્તિ સ્વીકારીએ એ રીતે પણ, સ્વતઃ અપુરુષાર્થપણાની પ્રાપ્તિ છે=મોક્ષની સ્વતઃ અપુરુષાર્થપણાની પ્રાપ્તિ છે; કેમ કે નિરૂપાધિક ઇચ્છાના વિષયપણાથી સુખ-દુઃખહાનિઅન્યતરનું જ સ્વતઃ પુરુષાર્થપણું છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી એવો તૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
નામ ... પ્રયોગાત્ / કર્મોનું પણ શક્તિથી મુખ્યદુઃખની શક્તિથી, જો મુખ્યદુઃખપણું હોય તો સ્યાદ્વાદમાં શું બાધ છે ? અર્થાત્ સ્યાદ્વાદની દૃષ્ટિમાં કોઈ બાધ નથી; કેમ કે દુઃખના હેતુનું પણ જીવમાં દુ:ખની નિષ્પતિના હેતુ એવા કર્મોનું પણ, કથંચિ દુ:ખપણું છે. તેથી દુઃખલયત્વસ્વરૂપથી કર્મક્ષયનું તારી નીતિથી પણ-તૈયાયિકની નીતિથી પણ, મુખ્યપ્રયોજતત્વનો અપાય છે કર્મક્ષયને મુખ્યપ્રયોજન સ્વીકારવામાં કોઈ દોષ નથી અને રૂપાંતરથી દુઃખક્ષયત્વરૂપ ધર્મથી અન્ય કોઈ ધર્મથી, તત્વનું મુખ્યપ્રયોજતત્વનું, અપ્રયોજકપણું છે. પર૩
દુ:સ્વક્ષયત્વેન રૂપે કર્મક્ષયસ્થ ત્વત્રીત્યપિ મુક્યપ્રયોગનવીનપીયા' – અહીં ‘થિી એ કહેવું છે કે સ્યાદ્વાદીની નીતિથી તો મુખ્ય પ્રયોજનપણું છે, પરંતુ નૈયાયિકની નીતિથી પણ મુખ્ય પ્રયોજનપણું છે. ભાવાર્થ – કૃમ્નકર્મક્ષયરૂપ મોક્ષ સ્વીકારવાથી મોક્ષના અર્થીઓની કર્મનાશમાં પ્રવૃત્તિ થવાના કારણે મોક્ષના સ્વતઃ અપુરુષાર્થપણાની પ્રાપ્તિરૂપ તૈયાચિકે આપેલ આપત્તિ :
શ્લોક-૨૧માં ગ્રંથકારશ્રીએ મોક્ષનું લક્ષણ કરતાં કહ્યું કે, વ્યવહારનયથી કૃમ્નકર્મક્ષયરૂપ મોક્ષ છે, તેથી મોક્ષના અર્થીઓની પ્રવૃત્તિ કર્મનાશમાં થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org