________________
૧૦૯
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૨ શ્લોકાર્ચ -
અન્યત્ર પણ=પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પણ, “અસુખ ન થાઓ” એ પ્રકારના ઉદ્દેશમાં મા અર્થમાંaધ્વંસમાં, દુઃખનો અન્વય સ્વહેતુપ્રતિયોગિતાને આશ્રયીને શ્લોક-૨૧માં કહ્યું એ રીતે રહેલો છે. રિચા ટીકા :
अन्यत्रापीति-अन्यत्रापि-प्रायश्चित्तादिस्थलेऽपि, असुखं मा भूत्, अत्र माङोऽर्थे ध्वंसे एवम् उक्तरीत्या, दुःखस्य स्वहेतुप्रतियोगितामाश्रित्यान्वयः स्थितः, तत्पापजन्यदुःखाप्रसिद्ध्या तद्ध्वंसस्यासाध्यत्वात्, अस्तु वा दुःखद्वेषस्यैवायमुल्लेखः, मुख्यप्रयोजनाऽविषयकेच्छाऽविषयत्वेन च मुख्यप्रयोजनत्वमविरुद्धमिति भावः।।२२।। ટીકાર્ચ -
ચત્રાપિ.... વસાધ્યત્વાતિ, અન્યત્ર પણ=પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પણ, “અસુખ ન થાઓ"= થયેલા પાપથી જન્ય અસુખ મને પ્રાપ્ત ન થાઓ' આમાં-એ પ્રકારના ઉદ્દેશમાં, માહ્ના અર્થરૂપ ધ્વસમાં દુઃખનો અવય સ્વહેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને દુઃખના હેતુ એવા કમમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને, ઉક્તરીતિથી રહેલો છે=જે રીતે મોક્ષને ઉદ્દેશીને પ્રવૃત્તિમાં રહેલો છે તે રીતે રહેલો છે; કેમ કે તત્પાપજન્ય દુઃખની અપ્રસિદ્ધિ હોવાથી થયેલા પાપથી જન્ચ દુખની વર્તમાનમાં અપ્રાપ્તિ હોવાથી, તબ્બેસતું અસાધ્યપણું છેeતે પાપથી થનારા દુઃખના ધ્વંસનું અસાધ્યપણું છે.
પૂર્વમાં “પાપજન્ય અસુખ મને ન થાઓ” એ આશયથી જે પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પ્રવૃત્તિ થાય છે. ત્યાં “અસુખ મને ન થાઓ” એ પ્રકારના ઉલ્લેખમાં માનો અર્થ દુઃખનો ધ્વંસ છે અને તે દુઃખનો ધ્વંસ સ્વહેતુપ્રતિયોગિતાને આશ્રયીને કર્મધ્વસ્વરૂપ છે તેમ સ્થાપન કર્યું. હવે દૃષ્ટિભેદથી “સુવું પૂ” તેનો અન્વય કર્મધ્વસને બદલે અસુખમાં કરીને પાપધ્વંસનું મુખ્ય પ્રયોજન– અવિરુદ્ધ છે તે બતાવતાં કહે છે – સતુ વા .. ૩જોવઃ, અથવા દુઃખદ્વેષનો જ આ ઉલ્લેખ છે=પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org