________________
૮૯
અન્વયાર્થ:
તુ=વળી, òlર્મક્ષયઃ=કૃત્સ્ય અર્થાત્ સંપૂર્ણ કર્મક્ષય એ, મુ=મુક્તિ છે, રૂતિ=એ પ્રમાણે, વિશ્ચિંતા=વિદ્વાનોનો, ારનયાશ્રયઃ=સ્ફાર-નયોના અર્થાત્ તે તે દર્શનમાં પ્રસિદ્ધ એવા અર્થોના, આશ્રયવાળો, સ્વાદાવામૃતપાનસ્વ= સ્યાદ્વાદરૂપી અમૃતના પાનનો, ૫:=આ, કાર:=ઉદ્ગાર છે. ૧૮૫ શ્લોકાર્થ :
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૮
વળી, સંપૂર્ણ કર્મક્ષય એ મુક્તિ એ પ્રમાણે વિદ્વાનોનો તે તે દર્શનમાં પ્રસિદ્ધ એવા અર્થોના આશ્રયવાળો સ્યાદ્વાદરૂપ અમૃતના પાનનો આ ઉદ્ગાર છે. II૧૮ા
ટીકા ઃ
कृत्स्नेति कृत्स्नानां कर्मणां ज्ञानावरणादीनां क्षयो मुक्तिरित्येष तु विपश्चितामेकान्तपण्डितानां स्याद्वादामृतपानस्योद्गारः स्फारा ये नयास्तत्तत्तंत्रप्रसिद्धार्थाः तदाश्रयः, षड्दर्शनसमूहमयत्वस्य जैनदर्शने संमतत्वात् । । १८ । । ટીકાર્ય ઃ
નાનાં ... સંમતત્વત્ ।। વળી કૃત્સ્ન=સંપૂર્ણ, જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય મુક્તિ છે, એ પ્રમાણે આ બુદ્ધિમાનોનો=એકાંતપંડિત પુરુષોનો, સ્યાદ્વાદરૂપ અમૃતપાનનો ઉદ્ગાર સ્ફારનયના આશ્રયવાળો છે=સ્માર એવા જે નયો=તે તે દર્શનના પ્રસિદ્ધ એવા અર્થો, તેના આશ્રયવાળો છે; કેમ કે ષડ્દર્શનસમૂહમયત્વનું જૈનદર્શનમાં સંમતપણું છે. ।।૧૮।
ભાવાર્થ :
જૈનદર્શનમાન્ય મુક્તિનું સ્વરૂપ :
:
સંપૂર્ણ કર્મક્ષય એ મુક્તિ
:
જૈનદર્શન કોઈપણ પદાર્થને જુદા જુદા નયોથી બતાવે છે, તેથી તે પદાર્થનો પૂર્ણ બોધ થઈ શકે છે, તેમ મુક્તિને પણ જુદા જુદા નયોથી બતાવે છે અને તેમાં વ્યવહારનયથી મુક્તિ ‘કૃત્સ્નકર્મોના ક્ષય'રૂપ છે; કેમ કે વ્યવહારનય કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org