________________
૬૮
દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૨૬ કરતાં પણ કેવળજ્ઞાન સર્વસંવરને સબ્રિહિત હોવાથી, તત્સધિહિત ઉપકારકપણું માત્ર શુદ્ધઉપયોગમાં છે, તેમ કહી શકાય નહીં.
અહીં દિગંબર કહે છે કે “શુદ્ધઉપયોગ કરતાં સર્વસંવર પ્રત્યે કેવળજ્ઞાન સન્નિહિત હોવા છતાં શુભઉપયોગની અપેક્ષાએ સન્નિહિતતા શુદ્ધઉપયોગમાં છે. તેથી સર્વસંવરના અર્થીએ શુદ્ધઉપયોગમાં યત્ન કરવો જોઈએ, શુભઉપયોગમાં નહિ.” તેના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે –
સાપેક્ષ .... સવાઘ, આપેક્ષિક એવા તેનો=આપેક્ષિક એવા સવિહિત ઉપકારકપણાનો, શુભઉપયોગમાં પણ અબાધ છે=નિર્વિકલ્પરૂપ શુદ્ધઉપયોગની અપેક્ષાએ સાધુનો સવિકલ્પરૂપ શુભઉપયોગ સર્વસંવરને અસલિહિત હોવા છતાં દેશવિરતિ આદિનું પાલન કરતા શ્રાવકના શુભઉપયોગ કરતાં દીક્ષામાં ઉદ્યમ કરતાં સાધકના શુભઉપયોગમાં સર્વસંવરને સબ્રિહિતપણું છે. તેથી આપેક્ષિક સબ્રિહિતપણાનો શુભઉપયોગમાં પણ અબાધ છે.
અહીં દિગંબર કહે છે કે “શુદ્ધઉપયોગમાં કરાતો ઉદ્યમ આત્માના શુદ્ધભાવોને આવિર્ભાવ કરીને વીતરાગ થવાનું કારણ છે, જ્યારે શુભઉપયોગમાં તો પ્રશસ્ત રાગાદિથી આત્માને મલિન કરવાનો પ્રયત્ન છે, પરંતુ આત્માના શુદ્ધભાવોને પ્રગટ કરવાનો પ્રયત્ન નથી. માટે શુદ્ધઉપયોગ ઉપાદેય છે, શુભઉપયોગ નહિ. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે –
વિતા ચાતીતિ ઉચિતગુણવૃત્તિપણું હોવાને કારણે=પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત ગુણોમાં વર્તન હોવાને કારણે, વ્યાધ્યપણું છે–તે ભૂમિકામાં મોક્ષના અર્થીએ શુભઉપયોગમાં યત્ન કરવાનું ચાટ્યપણું છે. રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિ માટે છે. ૨૬
જ “શુદ્ધોપયોોડથવાથી” ના સ્થાને “શુમોપોોડવધા” એમ સંદર્ભથી જણાય છે. પાઠશુદ્ધિ મળેલ નથી.
શુમોપયોગ માં ‘પ' થી એ કહેવું છે કે શુદ્ધઉપયોગમાં તો આપેક્ષિક એવા સન્નિહિત ઉપકારકત્વનો અબાધ છે, પરંતુ શુભઉપયોગમાં પણ આપેક્ષિક સન્નિહિત ઉપકારકત્વનો અબાધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org